સિહોરમાં સેવાભાવી યુવકો દ્વારા રસીકરણ કરવામાં આવ્યું સૌરાષ્ટ્રમાં રાજકોટમાં જામનગરમાં પશુઓમાં વાયરસ જોવા મળી રહ્યો છે ત્યારે જેને લઇને પક્ષીઓના મોત પણ થઈ રહ્યા। છે ત્યારે સિહોરના સેવાભાવી યુવાનો દ્વારા રસીકરણ કામગીરી કરવામાં આવી હતી જેમાં શહેરના સ્થાનિક લોકો સાથે જોડાયા હતા અને શહેરના અલગ અલગ
વિસ્તારોમાં જઇ રસીકરણ કરવામાં આવ્યો હતો