સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ અકસ્માતો દિન પ્રતિ દિન એટલી રહ્યા છે કે રોજબરોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવે છે અને અકસ્માતમાં લોકોના મોત પણ નીપજે છે તે છતાં પણ બે કાળજીપૂર્વક પોતાનું વાહન ચલાવી અને અકસ્માતોની ઘટનાઓ સર્જાતી જ રહે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીબડી ધંધુકા નેશનલ હાઈવે ઉપર સવારના સમયે પોતાનું બાઈક લઇ અને ધંધા રોજગાર માટે જઈ રહેલા બાઇકના ચાલકને આઇસરના ચાલકે અડફેટે લઈ અને ઘટના સ્થળ ઉપર ગંભીરિજાઓ પહોંચાડી હતી ત્યારે તેને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળ ઉપર કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે ત્યારે આ અંગેની જાણકારી આપતા લીબડી પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી છે ત્યારે આઇસરના ચાલક સામે ગુનો નોંધવા માટેની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે અને મૃતક કોણ છે ક્યાંના છે અને કોણ છે તેની પણ હાલમાં તપાસ હાથ ધરાઈ રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar SI Murder: Begusarai में दारोगा की हत्या, शराब माफिया ने कार से कुचला | Breaking News | Crime
Bihar SI Murder: Begusarai में दारोगा की हत्या, शराब माफिया ने कार से कुचला | Breaking News | Crime
ಕನ್ನಡಿಗ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಸಿ.ಜೆ. ಅವರಿಂದ ಅದ್ಭುತ ಸಾಧನೆ: ತೈಲ ವರ್ಣ ಚಿತ್ರಗಳ ಮೂಲಕ ಪೌರಾಣಿಕ ಕಥೆಗಳ ಅನಾವರಣ
ಜನವರಿ 5, 2024
ಕನ್ನಡಿಗ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಸಿ.ಜೆ. ಅವರಿಂದ ಅದ್ಭುತ ಸಾಧನೆ: ತೈಲ ವರ್ಣ ಚಿತ್ರಗಳ ಮೂಲಕ...
સુરત LCB એ 4 લાખ થી વધુ નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો
સુરત LCB એ 4 લાખ થી વધુ નો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો
माळेगाव ग्रामस्थांच्या वतीने भगवानगडाच्या विकासासाठी 66 लाखाची देणगी@india report
माळेगाव ग्रामस्थांच्या वतीने भगवानगडाच्या विकासासाठी 66 लाखाची देणगी@india report
ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસેથી માદક દ્રવ્ય સાથે ઇસમની ધરપકડ 2022 | Spark Today News Vadodara
ફતેગંજ પોસ્ટ ઓફિસ પાસેથી માદક દ્રવ્ય સાથે ઇસમની ધરપકડ 2022 | Spark Today News Vadodara