તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે આવેલા વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે બાવળની કાંટમાં જાળ ગોઠવી આજુબાજુ વિસ્તારમાં તે સસલાને તગડી ભગાડી રહ્યા હોય તે દરમિયાન વન વિભાગ સ્ટાફને ધ્યાને આવતા સસલાનો શિકાર કરતા હતા પરંતુ સસલા બીજી તરફ ભાગી જતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલા આરોપી હરેશભાઈ અરજણભાઈ બારીયા કાળુભાઈ ઝીણાભાઈ ગુજરીયા અને સોહિલ હુસેનભાઇ શેખ નામના ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા જેમાં ત્રણેય ઈસમો એક સાફ કરી સસલાનો શિકાર કરી રહ્યા હતા તે દરમિયાન વન વિભાગની ટીમે ત્રણેય આરોપીઓને ઝડપી તેના વિરુદ્ધ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી અને ત્રણેય ઈસમોને રૂપિયા 25000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો કુલ ત્રણેય ઈસમોને કુલ દંડ 75 હજાર વસૂલ કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવા કન્સેપ્ટ સાથે નવ ઇંચના ગણેશજીની પ્રતિમા બનાવાઇ
સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ એક નવા કન્સેપ્ટ સાથે નવ ઇંચના ગણેશજીની પ્રતિમા બનાવાઇ
BMW Group और Tata Technologies ने शुरू किया Joint Venture, अब और हाईटेक हो जाएंगी गाड़ियां
दोनों कंपनियों ने पुणे बेंगलुरु और चेन्नई में ऑटोमोटिव सॉफ्टवेयर और आईटी विकास केंद्र स्थापित...
iOS 18 Release Date: सामने आई Apple के लेटेस्ट iOS की रिलीज डेट, iPhone के इन मॉडल्स को मिलेगा बड़ा अपडेट
Apple 9 सितंबर को अपनी अपकमिंग iPhone 16 लाइनअप को लॉन्च करेगी। इस सीरीज के चार मॉडल iPhone 16...
মাজুলী ফুলনিত নেপালী সম্প্ৰদায়ৰ নৃত্য কৰ্মশালৰ সামৰণি পৰে।
মাজুলী ফুলনিত নেপালী সম্প্ৰদায়ৰ নৃত্য কৰ্মশালৰ সামৰণি পৰে।
થરાદમાં ઘર કંકાસમાં બાળક છીનવી લઇને માતાને હાંકી કાઢી : અભયમની ટીમે મિલન કરાવ્યું
બનાસકાંઠા જીલ્લાના થરાદ પંથકમાં એક મહિલાને સિજીરીયનથી બાળકનો જન્મ થયા પછી ઘરકામમાં મુશ્કેલીઓ પડતી...