તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે આવેલા વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે બાવળની કાંટમાં જાળ ગોઠવી આજુબાજુ વિસ્તારમાં તે સસલાને તગડી ભગાડી રહ્યા હોય તે દરમિયાન વન વિભાગ સ્ટાફને ધ્યાને આવતા સસલાનો શિકાર કરતા હતા પરંતુ સસલા બીજી તરફ ભાગી જતા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં ઝડપાયેલા આરોપી હરેશભાઈ અરજણભાઈ બારીયા કાળુભાઈ ઝીણાભાઈ ગુજરીયા અને સોહિલ હુસેનભાઇ શેખ નામના ત્રણ ઇસમોને પોલીસે ઝડપી લીધા હતા જેમાં ત્રણેય ઈસમો એક સાફ કરી સસલાનો શિકાર કરી રહ્યા હતા તે દરમિયાન વન વિભાગની ટીમે ત્રણેય આરોપીઓને ઝડપી તેના વિરુદ્ધ વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી અને ત્રણેય ઈસમોને રૂપિયા 25000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો કુલ ત્રણેય ઈસમોને કુલ દંડ 75 હજાર વસૂલ કરવામાં આવી.