લખતર તાલુકાનાં ઝમર ગામનાં વતની અને બેએક ટર્મમાં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા સિદ્ધરાજસિંહ રાણાનું હાર્ટ એટેક આવતાં અચાનક મૃત્યુ થવાથી તાલુકાનાં રાજકારણમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. કહેવાય છે કે, સિદ્ધરાજસિંહ રાણાએ તેઓનાં સરપંચકાળ દરમ્યાન ઝમર ગામને અનેક સિદ્ધિઓ અપાવી છે. તેમજ ઝમર ગામનાં વિકાસમાં તેમનો સિંહફાળો ગણી શકાય. ઝમર ગામને સુરેન્દ્રનગર જિલ્લાનું પહેલું સીસીટીવીથી સજ્જ ગામ પણ સિદ્ધરાજસિંહે બનાવ્યું હતું. જ્યારે તેઓએ ગામમાં રસ્તાઓ અને તેની આસપાસ વૃક્ષોનું વાવેતર કરી ગામને આદર્શ ગામ તરફ લઈ જવા પૂરી પહેલ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તહેવારો ને ધ્યાન માં રાખી સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે
ભાવનગર-બાંદ્રા વચ્ચે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે આગામી તહેવારો (રક્ષાબંધન...
ओएसडी राजीव दत्ता का किया नागरिक अभिनंदन, जल्द होगा बूंदी की समस्याओं का समधान- राजीव दत्ता
बूंदी। शहर के देवपुरा स्थित आनंदी रिसोर्ट में लोकसभा अध्यक्ष के ओएसडी राजीव दत्ता को दूसरी बार...
પાટણ પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમનું આયોજન
પાટણ પોલીસ દ્વારા અવેરનેસ કાર્યક્રમનું આયોજન
परशुराम धानका फिर संभालेगे टोंक मुख्य कार्यकारी अधिकारी की कमान,आज जारी 386 RAS अधिकारियो की सूची मे हुआ स्थानांतरण.
टोंक. टोंक जिला परिषद की कमान अब फिर से वरिष्ठ आरए एस अधिकारी परशुराम धानका संभालेगे.
राज्य सरकार...