સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમે આંબરડી ગામના વાલજીભાઇ ભગવાનભાઇ ચોડવડીયા રહે.આંબરડી વાળાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ તથા ટીન મળી કુલ- નંગ-૪૬ કિ.રૂ.૨૭,૭૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરૂધ્ધમા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં પ્રોહી.ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

*પકડાયેલ આરોપીઓ ની વિગત.

(૧) સાગર વીરજીભાઇ દુધાત ઉ.વ.૨૮, ધંધો.ખેતી, રહે.આંબરડી, તા.સાવરકુંડલા, જી. અમરેલી,

પકડવાનો બાકી આરોપીની વિગત

(૧) વાલજી ભગવાનભાઇ ચોડવડીયા રહે.આંબરડી, તા.સાવરકુંડલા, જી.અમરેલી,

 “પકડાયેલ મુદામાલની વિગત.

 (૧) 999PIWERSTAR ANE WHISKY 750 ML FOR SALE IN UT,CHANDIGARH ONLY લખેલ બોટલ નંગ- ૩જે  કંપની રીંગ પેક જે એક બોટલ ની કિં.રૂ.૩૦૦/- લેખે ૩ બોટલની કિંમત રૂ.૯૦૦/-

(૨) GRAND AFFAIR PREMIUM WHISKY 750 ML FOR SALE INPUNIAS ONLY લખેલ બોટલ નંગ-૬ જે કંપની

રીંગ પેક જે એક બોટલ ની કિં.રૂ.૩૫૦/-લેખે ૬ બોટલની કિંમત રૂ.૨૧૦૦/-

(3) BLACK DOG CENTENARY BLACK RESERVE AGED AND RARE BLENDED SCOTCH WHISKY 750 ML FOR SALE PUNjAB only લખેલ બોટલ નંગ-૨ જે કંપની રીંગ પેક જે એક બોટલ ની કિં.રૂ.૧૪૦૦/-લેખે ૨ બોટલની કિંમત રૂ.૨૮૦૦/-

(૪) NAINA XXX RUM 750 ML FOR SALE NUT.CHANIGARH ON લખેલ બોટલ નંગ-૧૦ જે કંપની રીંગપેક જે એક બોટલ ની કિં.૨૫૦/- લેખે ૧૦ બોટલની કિંમત ૧.૨૫૦૦/-

(૫) CONTESSN XXX FIM BLENDED WITH MATIRED.CANE JUICE SPIRITS 750 ML FOR SALE PINIA ONLY લખેલ બોટલ નંગ-૩ જે કંપની રીંગ પેક જે એક બોટલ ની કિં.રૂા.૩૫૦/-લેખે ૩ બોટલની કિંમત રૂ.૧૦૫૦/-

(૬) વેટ 69 બ્લેન્ડેડ કોચ વ્હિસ્કી રિજીનલ અને ક્રાફ્ટેડ 750 એમએલ પપંજાબમાં જ વેચાણ માટે બોટલ નંગ-૪ જે કંપની રીંગ પેક જે એક બોટલ ની કિં.સ.૧૧૭૫/- લેખે ૪ બોટલની કિંમત રૂ.૪૭૦૦/-

(૭) BADARDI CARTA BLANCE SUPERIOR WHITE HUM 750 ML FOR SALE IN PUNIB ONLY લખેલ બોટલ નંગ-૩ જે કંપની રીંગ પૈક જે એક બોટલ ની કિં.૫૦૦/- લેખે ૩ બોટલની કિંમત રૂ.૧૮૦૦/-

[૮] SMIBANFF ORANGE TRIPA STILLED VORA ADDED ORANGE FLAVOURSO ML FOR SALE PUNJAB ONLY લખેલ બોટલ નંગ-૪ જે કંપની રીંગ પેક જે એક બોટલ ની કિ.રૂ.૫૫૦ લેખે જ બોટલની કિંમત રૂ .૨૨૦૦/-

(૯) BLACK & WHITE BLENDED SCOTCH WHISKY FROM IAMES BUCHAAN & CO. MAKERS OF HNE WHISKY SINCE THE4 750 ML FOR SALE PUNAS ONLY લખેલ બોટલ નંગ- જે કંપની રીંગ પેક જે એક બોટલની કિં.રૂ.૧૪૦૦/- લેખે ૩ બોટલની કિંમત રૂ.૪૨૦૦/-

(૧૦) 300 PIPERS DELUXE BLENDED SCOTCH WHISKY 750 ML FOR SALE PUNLAB ONLY લખેલ બોટલ નંગ- ૪ જે કંપની રીંગ પેક જે એક બોટલ ની કિ.રૂા.૧૨૭૫/- લેખે ૪ બોટલની કિંમત રૂા.૫૧૦૦/-

(૧૧) EQDFATHER SUPER A STRONG BEER 500 ML FOR SALE IN PUNAH ONLY લખેલ બીયર ટીન નંગ-૪ જે કંપની રીંગ પેક જે એક ટીનની કિ.રૂ.૧૦૦/- લેખે ૪ બોટલની કિંમત રૂ.૪૦૦/-

આ કામગીરી પો.ઇન્સ.પી.એલ ચૌધરી તથા પો.સબ.ઇન્સ આર એલ રાઠોડ ની રાહબરી હેઠળ સર્વેલન્સ ટીમના અનાર્મ એ.એસ.આઇ. કનાભાઇ સાખટ તથા ભરતભાઇ ડાભી તથા પીયુશભાઇ ઠાકર તથા ભાવેશદાન ગઢવી તથા સાદીકભાઇ નાડ તથા કુલદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી