પલાસા ગામે દુધઈ રોડ ઉપર ઈલેક્ટ્રીક પોલના અજવાળે જાહેરમાં અમુક ઈસમો ગંજીપાનાના પાનાવડે પૈસાની હારજીતનો જુગાર રમે છે તેવી ચોકકસ હકીકત મળતા જે હકીકત આધારે મુળી પોલીસ સ્ટાફ ના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા જુગાર રમતા ત્રણ ઇસમોને પકડી પાડી રોકડ રૂ.10060/ તથા મોબાઇલ નંગ-3 કી.રૂ.15000/- કુલ રૂપીયા-25060/- નો મુદ્દામાલ પકડી મુળી પોલીસ સ્ટેશન કાર્યવાહી કરેલ છે.પકડાયેલ આરોપીઓ(1) વિશાલભાઈ કાળુભાઈ કાંજીયા જાતે ચુકોળી ઉ.વ.20 ધંધો-ખેતી (2) ગોબરભાઈ ચતુરભાઈ સિતાપરા જાતે યુ કોળી ઉ.વ.27 ધંધો.ખેતી (3) રમેશભાઈ મનજીભાઈ દેત્રોજા જાતે-ચુકોળી ઉ.વ-ર8 ધંધો-ખેતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India In WTC Final 2023: India has reached the second time in the WTC final - Newzdaddy
India In WTC Final 2023: India has reached the second time in the WTC final - Newzdaddy
मोरान में मोरान राजस्व चक्राधिकारी के उपस्थिति में लायन मुंगीलाल अग्रवाल स्मृति पुरस्कार प्रदान ।
मोरान में छठवें वार्षिक लायन मुंगीलाल अग्रवाल स्मृति पुरस्कार प्रदान कार्यक्रम का आज सफल आयोजित...
સુરતના મહિધરપુરા હીરા બજાર માં હીરા ની લૂંટ નો બનાવ સામે આવ્યો ....
સુરતના મહિધરપુરા હીરા બજાર માં હીરા ની લૂંટ નો બનાવ સામે આવ્યો ....
ડીસામાં બે અલગ-અલગ જગ્યાએ અકસ્માત સર્જાયા
ડીસામાં બે અલગ અલગ જગ્યાએ રિક્ષાનો અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ભોંયણ ગામ...
RSS मानहानि मामलाः बॉम्बे हाई कोर्ट की राहुल गांधी को लेकर बड़ा आदेश, कहा- उनके पास शीघ्र निर्णय पाने का वैध अधिकार
Rahul Gandhi RSS defamation case बॉम्बे हाई कोर्ट ने राहुल गांधी से जुड़े आरएसएस मानहानि...