છત્રોટ પ્રાથમિક શાળામાં લાઇફ સ્કીલ બાળ મેળામાં વિધાર્થિનીઓએ મહેંદી સ્પર્ધા, વેસ્ટમાંથીબેસ્ટ, કુકર બંધ કરવું, હેર સ્ટાઇલ જ્યારે વિદ્યાર્થીઓને ફ્યુઝ બાધવો, સાઇકલનું પંચર બનાવવા સહિત સમોસા સ્ટોલ, બટાકા પૌંઆ સ્ટોલ, ભેળ સ્ટોલ, ચણા ચોર સ્ટોલ, મેગી સ્ટોલ, રમકડા સ્ટોલ, ગોટા સ્ટોલ, ચા ગાંઠિયા સ્ટોલ ગોઠવી બાળકોએ કેવી રીતે કમાણી થાય એનો અનુભવ કર્યો હતો.