ચોટીલાના મફતિયાપરાનો યુવક હીરાસર ગામમાં ટ્રકમાં કપાસ ભરતી વેળાએ યુવાનનું માથું ઉપર રહેલાં વીજતાર સાથે અડી જતાં ધડાકાભેર કરંટ લાગ્યો હતો. આથી એણે ગંભીર હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર માટે પહોંચે તે પહેલાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી જવા પામી હતી. યુવકને કરંટ લાગવાની ઘટનાથી આજુબાજુમાં અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सोनारी बोराही चारिआली के नशा मुक्ति केंद्र में टिंगखांग के युवक की मौत से हड़कंप
सोनारी बोराही चारिआली के नशा मुक्ति केंद्र में टिंगखांग के युवक की मौत से हड़कंप
ધ્રાંગધ્રા રોકડીયા સર્કલ નજીક એસટી બસના સાઈડ કાચ ને ડમ્પર ચાલકે ઉડાડી બેફામ નીકળી ગયો
ધ્રાંગધ્રા રોકડીયા સર્કલ નજીક એસટી બસના સાઈડ કાચ ને ડમ્પર ચાલકે ઉડાડી બેફામ નીકળી ગયો
World of Thailand at Namma Bengaluru; LuLu Hypermarket hosting the Thai fiesta 2023
13/06/2023
World of Thailand at Namma Bengaluru; LuLu Hypermarket...
BTR Executive Member (E.M.) Ghanchiyam Das (Department of Agriculture) speech KISAN MELA at Udalguri
BTR Executive Member (E.M.) Ghanchiyam Das (Department of Agriculture) speech KISAN MELA at Udalguri
મઘરીખડા ગામના પાટીયા પાસે ટ્રકનું રીપેરીંગ કરી રહેલા બંધ ટ્રક પાછળ આઇસર ધડાકાભેર ટકરાતા ટ્રકને રીપેરીંગ કરી રહેલા ડ્રાઈવરનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું
સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઈવે ઉપરથી પ્રતિદિન અકસ્માતોની ગોઝારી ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી...