ચોટીલાના મફતિયાપરાનો યુવક હીરાસર ગામમાં ટ્રકમાં કપાસ ભરતી વેળાએ યુવાનનું માથું ઉપર રહેલાં વીજતાર સાથે અડી જતાં ધડાકાભેર કરંટ લાગ્યો હતો. આથી એણે ગંભીર હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો. સારવાર માટે પહોંચે તે પહેલાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી જવા પામી હતી. યુવકને કરંટ લાગવાની ઘટનાથી આજુબાજુમાં અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाइक फिसलने से तीन युवक घायल समुदाय स्वास्थ्य केंद्र गुनौर में इलाज जारी
गुनौर : एफआरवी स्टाफ ने जानकारी देते हुए बताया की मौके पर गए कॉलर व...
দেৰগাঁৱৰ ব্ৰহ্মপুত্ৰ অঞ্চলৰ জৰাগুৰিত ঠগ প্ৰবঞ্চনাৰ জাল Roushanalom Organization Pvt.Ltd কম্পেনীৰ।
দেৰগাঁৱৰ ব্ৰহ্মপুত্ৰ অঞ্চলৰ জৰাগুৰিত ঠগ প্ৰবঞ্চনাৰ জাল Roushanalom Organization Pvt.Ltd কম্পেনীৰ।
રંગે રંગે રથયાત્રા નુ સમાપન વાંચો વિષેસ અહેવાલ
ખેડબ્રહ્મામાં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા
ખેડબ્રહ્મા
...
અચાનક સાપ કરડતા વૃદ્ધનું કમકમાટીભર્યું મોત નિપજ્યું
પાટડી તાલુકાના નવા સડલા ગામે એક વૃદ્ધ ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે અચાનક સાપ કરડતા વૃદ્ધનું...