મૂળી તાલુકાનાં ખંપાળીયા ગામે થોડા દિવસ પહેલા ચોરી અને નુંકશાન કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.આ બનાવમાં પોલીસે ચાર આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાતા ચકચાર ફેલાઇ છે.મૂળી તાલુકામાં ચોરી મારામારી ,દારૂ ઝડપાવાનાં બનાવો ખુબજ બની રહ્યા છે. ત્યારે મૂળીનાં ખંપાળીયા ગામે ગત તા.13 ઓગસ્ટનાં રોજ રાત્રીનાં સમયે સરલા અને થાન સૌની યોજના લાઇન 1 અને 2નાં લોકેશન નંબર 27 અને 28 વિજથાંભલા જમીન દોસ્ત કરી અન્ય બે વિજપોલને વ્યાપક માત્રામાં નુકશાન કર્યાની આઇ પી સી 427મુંજબ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જેથી મૂળી પોલીસનાં પી એસ આઇ ડી.ડી.ચુડાસમાનાં માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્રારા તપાસ હાથ ધરી ખંપાળીયા ગામનાં મહેશભાઇ જીવણભાઇ બાવળીયા, વિપુલભાઇ જગાભાઇ સારદિયા, લાલાભાઇ હેમુભાઇ બાવળીયા તેમજ જયેશભાઇ મેરૂભાઇ ઝેઝરીયાની ધરપકડ કરી પુછ પરછ કરતા કબુલ્યુ હતુકે તેઓએ પાણીનાં કેરબા મુકવા માટે એંગલોની ચોરી કરવા પ્રયાસ કર્યો હતો અને થાંભલા પડી જતા ગભરાઇ ગયા હતા જેથી પોલીસે નુકશાન કરવા અને ચોરીનાં પ્રયાસની કલમ ઉમેરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰধানমন্ত্ৰীৰ মাতৃ হীৰাবেন মোদীৰ মৃত্যুত শোকস্তব্ধ দেশবাসী
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ মাতৃ হীৰাবেন মোদীৰ বিয়োগৰ বাতৰিয়ে দেশৰ সকলোকে শোকস্তব্ধ কৰাৰ লগতে...
মন্ত্ৰী কেশব মহন্তই অংগনৱাড়ী কেন্দ্ৰ উদ্বোধন কৰে
মন্ত্ৰী কেশব মহন্তই অংগনৱাড়ী কেন্দ্ৰ উদ্বোধন কৰে
*મોડાસામાં રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક અને તેમના પરિવાર ના ૫ સભ્યો વિરુદ્ધ એડિશનલ સેસન્સ કોર્ટમાં 300 કરોડ થી વધુ અપ્રમાણ મિલ્કત ની એસીબી ક્રિમિનલ ફરિયાદ થઈ*
અરવલ્લી જિલ્લાના એડિશનલ સેસન્સ કોર્ટ માં રિટાયર્ડ નાયબ પોલીસ અધિક્ષક વિરુદ્ધ અપ્રમાણસર ની મિલ્કત...
बूंदी विधायक शर्मा ने लिया संत समागम मे भाग
बून्दी। संत निरंकारी मिशन द्वारा रविवार को जोन स्तर पर निरंकारी इंग्लिश मीडियम समागम बाबा हरदेव...
અમદાવાદ ખાતે સારવાર દરમિયાન એક વિદ્યાર્થીની નું મોત..
દલવાડા સ્ટેશન પાસે કારની અડફેટે આવેલ બે વિદ્યાર્થીનીઓ પૈકી એક વિદ્યાર્થીનીનું અમદાવાદ ખાતે સારવાર...