ડાંગીયા ગામે ખેતરમાં ચાલવા બાબતે થયેલા માથાકૂટમાં પચાસ વર્ષીય મહિલા અફસાનાબાનું મહમ્મદખાન ઘાસુરાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આમ ગામના જ ત્રણ શખસો વિરૂદ્ધ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાતા દાંતીવાડા પીએસઆઈ પી.એસ.ચૌધરીએ ત્રણે હત્યારા શરીફખાન નુરમહંમદ ઘાસુરા, નૂરમહંમદ ઈબ્રાહીમખાન ઘાસુરા અને ઈદ્રીસખાન નુરમહંમદખાન ઘાસુરાને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના જનસમર્થન સભાંમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા / DEESA 
 
                      ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીના જનસમર્થન સભાંમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા / DEESA
                  
   सर्व हिंदू समाज के लोगों ने कलेक्ट्रेट में पहुंचकर डीएम को विरोध प्रदर्शन करते हुए ज्ञापन सौंपा 
 
                      सर्व हिंदू समाज के लोगों ने कलेक्ट्रेट में पहुंचकर डीएम को विरोध प्रदर्शन करते हुए ज्ञापन सौंपा