આવતી કાલે તારીખ ૧૯/૦૮/૨૦૨૩ ના રોજ સવારે : ૦૯:૩૦ કલાકે શ્રી જુનાગઢ જીલ્લા સહકારી બેંક તથા શ્રી સાવજ ડેરી ની વાષિર્ક સાધારણ સભા સભા કૃષિ યુનીવર્સીટી ખાતે સી. આર. પાટીલ સાહેબ ની અધ્યક્ષ સ્થાને યોજાનાર છે
આવતી કાલે શ્રી જુનાગઢ જીલ્લા સહકારી બેંક તથા શ્રી સાવજ ડેરી ની વાષિર્ક સાધારણ સભા સભા નું આયોજન કરવામાં આવ્યું
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/08/nerity_6f9a4566fc70f890cf1c9a41838a9392.jpg)