નગીચાણા માં આવેલ સેવા સહકારી મંડળી ખાતે મેરી માટી મેરા દેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તા.9થી14 ઓગસ્ટ સુધી મેરી માટી મેરા દેશ સહિત ના કાર્યક્રમ યોજાય રહ્યા છે ત્યારે માંગરોળ તાલુકાના નગીચાણા ગામે સેવા સહકારી મંડળી માં મંડળી ના પ્રમુખશ્રી અરજનભાઇ પીઠીયા તથા ઉપપ્રમુખ ગોવિંદભાઈ બોરખતરીયા મંત્રી મારખીભાઇ તેમજ કમીટીના સભ્યો અને ગ્રામજનો એ સાથે મળીને ત્રિરંગા રાષ્ટ્રધ્વજને મંડળી ની ઓફીસ ઉપર લહેરાવ્યો હતો
અહેવાલ વસીમખાન બેલીમ માંગરોળ