ધ્રાંગધ્રામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા 35 વર્ષના જુમાભાઇ આદમભાઈ જામએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુસબ ઉર્ફે જુણસો અબ્બાસભાઇ ભટ્ટી અને સબીરા ઇદ્રીશભાઇ મોવર રહે-બન્ને રહે. સંધવી પેટ્રોલપંપ પાછળ ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમા ધ્રાંગધ્રા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યૂ છે કે, હળવદ તાલુકાના ગોલાસણ ગામની સીમમાં બ્રાહ્મણી નદીના કાંઠે આવેલ ઓરડીમાં તેને આ બંને શખ્સો દ્વારા માર મારવામાં આવેલો છે. વધુમાં એવું જણાવ્યુ છે કે, અગાઉ સબીર ઇદ્રીશભાઇ મોવર સાથે તે ભાગીદારીમાં મચ્છીનો ધંધો કરતો હતો અને ત્યારબાદ તેને ભાગ છૂટો કરી નાખેલો છે. જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ તેને લાકડાના ધોકા વડે માર મારીને પગનું હાડકું ભાંગી નાખ્યું હતુ. અને હાથમાં પણ ઈજા કરી હતી અને બંને આરોપીઓ નાસી ગયા હતા. જેથી કરીને હાલમાં પોલીસે ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
TCS Share Value Now: Bond Yield की खबर की वजह से Stock के निवेशकों हो सकता है फायदा? | Business News
TCS Share Value Now: Bond Yield की खबर की वजह से Stock के निवेशकों हो सकता है फायदा? | Business News
जनता की आशा के अनुरूप करेंगे क्षेत्र का समुचित विकास : बिरला
बून्दी, 4 अगस्त। लोकसभा अध्यक्ष ओम बिरला रविवार को केशवराय पाटन विधानसभा क्षेत्र के दौरे पर रहे।...
All about Constipation (कब्ज़) in 4 minutes
All about Constipation (कब्ज़) in 4 minutes
ન્યુ ઇંગ્લીશ શાળા ખાતે મહુધા શહેર ભાજપ લધુમતી મોરચાની મીટીંગ યોજાઈ.
મહુધા નગરપાલિકા સામે આવેલ ન્યુ ઇંગ્લીશ શાળામાં મહુધા શહેર ભાજપ સંગઠન દ્વારા મહુધા શહેર ભાજપ...