ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે દેવીપુજક વાસ પાસે ચાલતા જુગાર પર દરડો પાડતા પોલીસને જોઈને જાહેરમાં જુગાર રમતા જુગારીઓમા નાશ ભાગ મચી ગઈ હતી. પણ પોલીસ પૂર્વ તૈયારી સાથે આવી હોવાથી જુગારીઓ ભાગવામાં સફળતા રહે તે પહેલા આરોપી જીગ્નેશ લાભુ, રમેશ ભુપત દેગામા, અશ્વિનભાઈ નાગરભાઈ, અશ્વિન નાગર વિધાણી, રાજેશ લાભુ લીલાપરા, રતિલાલ રાઘુભાઈ કુરિયા, મુમાભાઈ હીરાભાઈ કુરિયા અને શિવાભાઈ ભગવાનભાઈ વડકીયાને જુગાર રમતા રોકડ 13,820 ચાર મોબાઈલ કિંમત 13000 આમ કુલ મુદ્દા માલ 26,820 સાથે ઝડપી પાડયા હતા. ધાંગધ્રા તાલુકા પોલીસમાં આરોપી સામે જુગારઅંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તાલુકો પોલીસના હેડ કોન્સ્ટેબલ વિક્રમ રબારી, માંગીલાલ, પી.ડી.વાઘેલા અને સ્ટાફ દ્વારા બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે દરોડો પાડયો હતો. આમ પોલીસ દ્વારા જુગારીઓ સામે કડક કામગીરી કરવામાં આવતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મધ્યાન ભોજન સંચાલકો વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું
મધ્યાન ભોજન સંચાલકો વિવિધ માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવ્યું
मांडवगण फराटाचे कै नामदेवराव दिनकरराव फराटे ऊर्फ एनडी दादा काळाच्या पडद्याआड
मांडवगण फराटा आणि परिसरातील व पुणे जिल्ह्यातील एक थोर व्यक्तिमत्व, आदरणीय व्यक्तिमत्व कै....
મેમણવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશનના પગલે લઘુમતી સમાજના ટોળા એકઠા થયા
મેમણવાડા વિસ્તારમાં મેગા ડિમોલેશનના પગલે લઘુમતી સમાજના ટોળા એકઠા થયા
પેસેન્જર ટ્રેન કેટરિંગ સેવાઓમાં રેલ્વેએ IRCTCને મોટી ભૂમિકા સોંપી છે.
રેલ્વે મંત્રાલયે IRCTCને ટ્રેનોમાં મેનુ નક્કી કરવાની સત્તા સોંપી છે,
મુસાફરો પાસે પ્રાદેશિક...
ધાનેરા વિધાનસભાની ચુંટણીમાં ૩ ડમી ફોર્મ રદ થતાં ૧૪ ફોર્મ રહ્યા માન્ય.
આજે ધાનેરા વિધાનસભાની ચુટણીના ફોર્મની ચકાસણી કરવામાં આવતાં કોંગ્રેસ.ભાજપ.આમ આદમી પાર્ટીના ડમી...