સુરેન્દ્રનગર અટલ ફાઉન્ડેશન સંસ્થાના અગ્રણીઓ દ્વારા સુરેન્દ્રનગર શહેરના આંબેડકર ચોકથી લઇ અને સુરેન્દ્રનગર શહેરના અજરામર ટાવર સુધી તિરંગા યાત્રા યોજવામાં આવી છે. ઉલ્લેખનીય એ છે કે જે ગામોમાં શિક્ષણની સુવિધા ન હોય ત્યાં શાળાઓનું બાંધકામ તથા વિદ્યાર્થીઓ આર્થિક રીતે સધ્ધર ન હોય તેવા વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતર મળી રહે તે પ્રકારના પ્રયાસો અટલ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તિરંગા યાત્રામાં સામેલ થયા છે.વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, એશોસીએશન, ડોકટરો, વકીલો, વેપારીઓ, એન્જીનીયર, સામાજિક સંસ્થાઓ, આગેવાનો,સહિત શહેરીજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા છે.નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ સહિતના હોદેદારો અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે આ મામલે અટલ ફાઉન્ડેશન સંસ્થાના ગુજરાત પ્રદેશ મહામંત્રી રમેશભાઈ ભુટડા તથા ગુજરાત પ્રદેશ મહામંત્રી હંસાબેન ઉદ્દેશા સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
NDA संसदीय दल का नेता चुने जाने के बाद Murli Manohar Joshi से मिले Naredrna Modi | Aaj Tak News
NDA संसदीय दल का नेता चुने जाने के बाद Murli Manohar Joshi से मिले Naredrna Modi | Aaj Tak News
1 अगस्त से 7 अगस्त तक मनाया जाएगा स्तनपान सप्ताह
बूँदी मुख्य चिकित्सा एवं स्वास्थ्य अधिकारी डॉ.ओ पी सामर ने बताया कि स्तनपान...
Honor Tablet 9 की हुई एंट्री, 8300 mAH बैटरी से लेकर 12GB रैम तक; मिलती हैं ये खूबियां
Honor ने चाइनीज बाजार में एक टैबलेट लॉन्च किया है। इस लेटेस्ट टैबलेट को Honor Tablet 9 नाम दिया...
নাজিৰাৰ বিভিন্ন স্থানত উলহ মালহেৰে গনেশ চতুৰ্থী পালন ।
নাজিৰাৰ বিভিন্ন স্থানত উলহ মালহেৰে গনেশ চতুৰ্থী পালন ।