લખતર-વિરમગામ હાઇવે ઉપર ગેથળા હનુમાનજી નજીક સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડી લખતર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ રેડ દરમિયાન 5 શખ્સો નાસી છૂટયા હતા. ત્યારે આ નાસી છૂટેલા શખ્સોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.લખતર પોલીસ ટીમે ગેથળા હનુમાનજી મંદિર સામે આવેલ સીમમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પર રેડ કરતા જુગાર રમતા શખ્સોમાંથી 6 શખ્સને કુલ રૂ.14,370નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે આ રેડ દરમિયાન સંજયભાઈ ઝીણાભાઈ ઘુઘલીયા, ઇરફાનભાઈ યુનુસભાઈ સંધવાણી, વનરાજભાઈ કલાભાઈ જખવાડીયા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જગજીવનભાઇ ગળથરા તેમજ બળદેવભાઈ ઉર્ફે પીન્ટુ હકાભાઈ ઝાપડિયા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ નાસી છૂટેલા શખ્સોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેથી પોલીસે તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા સલાટવાડાથી મચ્છીપીઠ થઈ નાગ૨વાડાના રસ્તા સુધીના ગેરકાયદેસર દબાણોનો સફાયો
વડોદરા સલાટવાડાથી મચ્છીપીઠ થઈ નાગ૨વાડાના રસ્તા સુધીના ગેરકાયદેસર દબાણોનો સફાયો
પાટણ : મ્યુઝિયમ ખાતે યોગ દિવસની ઉજવણી | SatyaNirbhay News Channel
પાટણ : મુતિયમ ખાતે યોગ દિવસની ઉજવણી | SatyaNirbhay News Channel
नमाना में ब्राह्मण समाज ने मुख्यमंत्री के नाम थानाधिकारी को सोपा ज्ञापन
नमाना। कांग्रेस प्रदेश अध्यक्ष गोविंद सिंह डोटासरा द्वारा कोटा में एक...