લખતર-વિરમગામ હાઇવે ઉપર ગેથળા હનુમાનજી નજીક સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડી લખતર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે આ રેડ દરમિયાન 5 શખ્સો નાસી છૂટયા હતા. ત્યારે આ નાસી છૂટેલા શખ્સોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.લખતર પોલીસ ટીમે ગેથળા હનુમાનજી મંદિર સામે આવેલ સીમમાં જાહેરમાં જુગાર રમતા શખ્સો પર રેડ કરતા જુગાર રમતા શખ્સોમાંથી 6 શખ્સને કુલ રૂ.14,370નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે આ રેડ દરમિયાન સંજયભાઈ ઝીણાભાઈ ઘુઘલીયા, ઇરફાનભાઈ યુનુસભાઈ સંધવાણી, વનરાજભાઈ કલાભાઈ જખવાડીયા, જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ જગજીવનભાઇ ગળથરા તેમજ બળદેવભાઈ ઉર્ફે પીન્ટુ હકાભાઈ ઝાપડિયા નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. આ નાસી છૂટેલા શખ્સોની લખતર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જેથી પોલીસે તેઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
युवक युवती ने फांसी लगाकर की आत्महत्या सिमरिया थाना अंतर्गत का मामला
प्रेम प्रसंग के चलते युवक-युवती ने की फांसी के फंदे में झूल कर जीवन लीला समाप्त,
मामला...
તળાજાના કુંઢેલી નજીક ટ્રક નાળા ઉપરથી નીચે ખાબક્યો
તળાજાના કુંઢેલી નજીક ટ્રક નાળા ઉપરથી નીચે ખાબક્યો
ડાકોર નગર પાલિકા સ્થાનીક સ્વરાજ્ય ની ચુંટણી માં ટાઇ પડી.
ડાકોર નગર પાલિકા ચૂંટણી ૨૦૨૫ પરિણામ જાહેર !
૭ વોર્ડ ની ૨૮ બેઠકો પર ભાજપ ૧૪ અને અપક્ષ ૧૪...
ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ ફતેપુરા નગરમાં જાહેર પ્રચાર કરવામાં આવ્યો
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા જાહેરમાં પ્રચાર યોજાયો હતો જેમાં...