અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે ૭૭માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાનાની ઉજવણી માં જિલ્લા વિશિષ્ટ કામગીરી કરનાર અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખાંભા પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.એસ. આઈ.એમ. ડી.ગોહિલ સાહેબ દ્વારા તાજેતમાંજ બનેલ ડબલ મર્ડર કેસમાં આરોપીના મૂળ સુધી પહોંચવા તેમજ લીલીયા અને ખાંભા પો.સ્ટે.માં ફરજ બજાવી વણ શોધાયેલ ગુનાઓ શોધી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ જિલ્લા કલેકટરશ્રી,જિલ્લા વિકાસ અધિકારી શ્રી,ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવતા સમગ્ર પંથકમાંથી મિત્રમંડળ અને રાજકીય સામાજિક આગેવાનો દ્વારા ગોહિલ સાહેબને અભિનંદન પાઠવી રહ્યા છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्यात आजमंगळवारी 22 नवे कोरोबाधीत रुग्ण
गडचिरोली जिल्ह्यात आज 22 कोरोना बाधित तर 10 कोरोनामुक्त
गडचिरोली,(महाराष्ट्र). दि.01: आज...
स्वतंत्रता दिवस समारोह के मौके पर इस तोप से दी जायेगी सलामी
स्वतंत्रता दिवस समारोह के मौके पर इस तोप से दी जायेगी सलामी #DRDO
A Message From Mom Sunita Following Sonam Kapoor's Performance At The Coronation Concert. - Newzdaddy
Sunita Kapoor, the mother of Sonam Kapoor, is ecstatic right now. After all, at King Charles...
વડોદરા: રાજેન્દ્ર ભાઈને ટિકિટ મળશે કે કપાશે, મધુ શ્રીવાસ્તવ શું કરશે ? - Prashant Dayal
વડોદરા: રાજેન્દ્ર ભાઈને ટિકિટ મળશે કે કપાશે, મધુ શ્રીવાસ્તવ શું કરશે ? - Prashant Dayal