લીંબડી તાલુકાના એક ગામમાં રહેતો બળદેવ નારાયણભાઈ પરમાર મજૂરી કામ કરતો હતો. રજા અને વાર તહેવારે બળદેવ પરમાર વતન આવતો હતો. બળદેવ જ્યારે પણ રજા પર ઘરે આવતો ત્યારે પાડોશમાં રહેતી યુવતીના ઘરે જતો હતો. યુવતી પણ બળદેવના ઘરે આવતી જતી હતી. દોઢેક વર્ષ પહેલાંની એક રાતે યુવતી અને તેના દાદી સૂતા હતા તે રૂમમાં બળદેવ પ્રવેશ્યો હતો.યુવતીનું મોઢું બંધ કરી મારી નાખવાની ધમકી આપી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. બનાવના વીસેક દિવસ પછી બળદેવના માતા મનુબેન પરમાર યુવતીને ઘરે આવી તેને ઘરકામ કરવા માટે બોલાવી ગયા હતા. પાડોશીના નાતે યુવતી બળદેવના ઘરે કામ કરવા ગઈ હતી. યુવતી ધાબા ઉપર કામ કરી રહી હતી ત્યારે બળદેવે તેને પકડી લીધી હતી. માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી બળદેવે ફરીવાર યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. પંદરેક દિવસ પહેલાં યુવતીની તબિયત લથડતા હૉસ્પિટલે લઈ જવામાં આવી હતી. તપાસ બાદ ડૉક્ટરે યુવતી ગર્ભવતી હોવાની વાત કરી હતી. ત્યારબાદ યુવતીએ પરિવારજનોને સઘળી હકીકત અંગે વાત કરી હતી. અવારનવાર દુષ્કર્મ કરી યુવતીને ગર્ભવતી બનાવનાર બળદેવ પરમાર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ત્રણ રાજ્યોમાં ભગવો લહેરાતા વીરપુર ખાતે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી...
વીરપુર ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામાં આવી...
Android 14 अपडेट के साथ बदल जाएगा फोन इस्तेमाल करने का अंदाज, नए फीचर के साथ वेबकैम बन जाएगा डिवाइस
Android Users May Soon Use Phone As A Webcam क्या आप भी उन स्मार्टफोन यूजर्स में से हैं जो वेब...
મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતે વર્કશોપ યોજાયો
મુખ્ય નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ મતદારોને મળતી સુવિધાઓ બાબતે વર્કશૉપ યોજાયો...
अंतर महाविद्यालय हैंडबॉल विजेता एवं वॉलीबॉल उपविजेता टीमों का स्वागत
अंतर महाविद्यालय हैंडबॉल विजेता एवं वॉलीबॉल उपविजेता टीमों का स्वागत
बून्दी। कोटा विश्वविद्यालय...