સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ નો ઉપયોગ કરી વધુમાં વધુ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના માર્ગદર્શન કરી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ.જે અનવ્યે તા.13/08/2023 ના રોજ પેરોલ ર્લો સ્કવોડની ટીમ ધ્રાંગધ્રા સીટી ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. વિસ્તાર નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સારૂ સતત પ્રત્નશીલ હતા. દરમ્યાન ટેકનીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસ નો ઉપયોગ કરી સોટ બાતમી હકિકત મેળવી ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ગુ.ર.નં., ઇ.પી.કો. કલમ વિગેરે મુજબના ગુન્હાના કામે છેલ્લા ચાર માસથી ફરાર નાસતો ફરતો આરોપી જીજ્ઞેશભાઇ જશુભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી ઉ.વ. વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મજકુર આરોપીનો કબ્જો ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নয়নমণি শইকীয়াক ডিএছপি পদলৈ পদোন্নতি
অভিনন্দন ধনশিৰিৰ নয়নমণি শইকিয়ালৈ অসম চৰকাৰে ডি এছ পি পদলৈ পদোন্নতি দিয়া কমনৱেলথ গেমচৰ স্বৰ্ণপদক...
सोलापूर छत्रपती संभाजीनगर बारसवाडा पाटीजवळ आयचर दुचाकी अपघातात एक जण जागीच ठार एक जण गंभीर जखमी
सोलापूर छत्रपती संभाजीनगर बारसवाडा पाटीजवळ आयचर दुचाकी अपघातात एक जण जागीच ठार एक जण गंभीर जखमी
દારૂ બંધી વાળા ગુજરાતમાંજ દારૂની રેલમછેલ.! રાજ્યયામાં ચેકીંગ દર્મીયાન નશામાં ધુધ્ધ હઝારો જડપ્યા,
ગુજરાતમાં દારૂ બંધી છે.! 31st ને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું હતુ...
હાલોલ નગરપાલિકા દ્વારા 25.15 લાખ રૂ. ના ખર્ચે થનાર વિકાસના કામોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું.
હાલોલ નગરપાલિકા દ્વારા આજ રોજ 25.15 રૂ.લાખ જેટલી માતબર રકમના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત...