હાલોલ તાલુકા ક્ષત્રીય યુવા સંગઠનના પ્રમુખ અને મહાકાલ સેના તેમજ ભારતીય જનતા પાર્ટીના હાલોલના અગ્રણી અને સામાજિક કાર્યકર જીતુસિંહ રાઠોડની લાડકવાયી દીકરી નવ્યા રાઠોડનો આજે 15મી ઓગસ્ટના દિવસે જન્મદિવસ છે જેમાં રાઠોડ પરિવારમાં આજે ડબલ ખુશીનો માહોલ છે જેમાં એક તરફ આજે 15 મી ઓગસ્ટ આઝાદીના પર્વની ઉજવણી અને 15 મી ઓગસ્ટના દિવસે જ પોતાની લાડકવાયી દીકરી નવ્યાના જન્મદિવસની ઉજવણીને લઈને રાઠોડ પરિવારમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે જેમાં પોતાની લાડકવાયી દીકરી નવ્યા રાઠોડને જીતુસિંહ રાઠોડ સહિત સૌ પરિવારજનોએ અંતઃકરણથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા છે