14 : વઢવાણ તારામણી ટાઉનશીપ 80 ફુટ રોડના રહીશ કરશનભાઇ જીવાભાઇ ગોહિલે સુરેન્દ્રનગર મહાલક્ષ્મી ટોકીસ સામે વૈધના ઉતારાના રહીશ વિશાલભાઇ મહેન્દ્રભાઇ શાહ પાસેથી ઉછીના રકમ માંગી હતી.આથી વિશાલભાઇએ મિત્રતાના ભાવે રૂ.2 લાખ આપ્યા હતા.જેને દોઢ વર્ષ જેટલો સમય થતા વિશલાલભાઇએ નાણા પરત આપવા ઉઘરાણી કરતા કરશનભાઇએ 18-1-21ના રોજ 2 લાખનો ચેક આપ્યો હતો.જે વિશાલભાઇએ બેંકમાં નાણા ઉઘરાણી માટે જમા કરાવ્યો હતો.પરંતુ નાણાના અભાવે ચેક પરત થયો હતો. આથી વિશાલભાઇએ વકિલ મારફત કોર્ટમાં કેસ કર્યો હતો.જે સુરેન્દ્રનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષે વકિલ બી.એમ.ઝાલા અને મયુરભાઇ આલની દલીલ આરોપીએ આપેલ અસલ ચેક, રીટર્ન મેમો, આરોપીને નોટીસ,નોટીસ કર્યાની પહોંચ.આરોપીનો નોટીસ જવાબ સહિત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા.બંન્ને પક્ષોને સાંભળ્યા બાદ ચીફ.જ્યુડી મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર ધીરેનભાઇ મનહરલાલ ચૌહાણે આરોપી કરશનભાઇ જીવાભાઇ ગોહિલને ગુનામાં તકરસીરવાર ઠરાવી એક વર્ષની સાદીકેદની સજાનો હુકમ કર્યો હતો.જ્યારે ફરીયાદીને ચેકની રકમ 2 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.જો આરોપી વળતરની રકમ ન ચુકવેતો વધુ 3 માસની સાદીકેદની સજાનો હુકમ કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
समाजवादी पार्टी के प्रवक्ता ने केंद्र सरकार पर बोला तीखा हमला
जनपद आजमगढ़ में,समाजवादी पार्टी के प्रवक्ता ने केंद्र सरकार पर बोला तीखा हमला। मालूम हो कि...
PORBANDAR સમગ્ર રાજ્યમાં ભાજપ પરિવાર દ્વારા સ્નેહ મિલન રદ કરાયા 31 10 2022
PORBANDAR સમગ્ર રાજ્યમાં ભાજપ પરિવાર દ્વારા સ્નેહ મિલન રદ કરાયા 31 10 2022
લાખણી અને ડીસાના માલગઢ માંથી બનાસ ડેરીના નકલી ઘી મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ બનાસ ડેરીના ઘી નું કેટલાક તત્વો દ્વારા...
Delhi Transgender Protest: CM Arvind Kejriwal के समर्थन में AAP ट्रांसजेंडर विंग का प्रदर्शन
Delhi Transgender Protest: CM Arvind Kejriwal के समर्थन में AAP ट्रांसजेंडर विंग का प्रदर्शन
भारतीय स्वातंत्र्य लढ्याला दिशा देणारे राष्ट्रपिता महात्मा गांधी|वर्धा|उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
भारतीय स्वातंत्र्य लढ्याला दिशा देणारे राष्ट्रपिता महात्मा गांधी|वर्धा|उपमुख्यमंत्री देवेंद्र फडणवीस