જોરાવરનગર રેલ્વે સ્ટેશન સામે કંસારા બજારમાં આવેલ
પંકજભાઇ હર્ષદભાઇ દંગીના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં જુગાર અંગે રેઇડ કરી કુલ-5 ઇસમોને તથા રોકડ રૂ.17,000/- તથા મોબાઇલ ફોન નંગ-4 કિ.રૂ.19.000/- તથા મો.સા-1 કિ.રૂ.35,000/- તથા લાઇટબીલ-1 મળી કુલ કિ.રૂ.71,000/- ના મુદામાલ સાથે ઝડપી પાડી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.પકડાયેલ આરોપીઓ પંકજભાઇ હર્ષદભાઇ દંગીના કંસારા ઉં.વ.40 ધંધો.મજુરી રહે.જોરાવરનગર રેલ્વેસ્ટેશન સામે કંસારા બજાર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, નીલેશભાઇ અરવીંદભાઇ ખોખરા જાતે કંસારા ઉં.વ.35 ધંધો.મજુરી રહે.
જોરાવરનગર પોલીસ ચોકી સામે તા,વઢવાણ જી.સુરેન્દ્રનગર, નવીતભાઇ છબીલદાસ ખોખરા જાતે. કંસારા ઉ.વ.45 ધંધો મજુરી રહેજોરાવરનગર રેલ્વે સ્ટેશનસામે કંસારા બજાર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર (4) નિકુંજભાઇ નરેન્દ્રભાઇ ખોખરા જાતે કંસારા ઉં.વ.46 ધંધો,મજુરી રહે.જોરાવરનગર રેલ્વેસ્ટેશન સામે કંસારા બજાર તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર, ભાવેશભાઇ પ્રવિણભાઇ માવાણી જાતે કંસારા ઉ.વ.35 ધંધો,મજુરી રહે. વઢવાણ ખારવાની પોળ કંસારા બજાર એસ.બી.આઇ.બેંકની સામે તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર