દિયોદર લાફાકાંડ મુદ્દે સાંસદ પરબતભાઈ પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આવ્યા ધારાસભ્ય કેશાજી ચૌહાણના સમર્થનમાં..શંકરભાઈ ચૌધરીએ કહ્યું રાજીનામાની માગણી ગેરબંધારણીય છે, કોઈના ઈશારે રાજીનામા યાત્રા લઈને નીકળ્યા છે..લાફો મારવાની ઘટના બે વ્યક્તિ વચ્ચેનો અંગત ઝઘડો છે તેમાં કેશાજી શું કરે...ધારાસભ્ય કેશાજી ચૌહાણે પ્રથમવાર મૌન તોડ્યું અને કોંગ્રેસ તેમજ AAP પર પ્રહાર કરતાં કહ્યું બે સમાજ વચ્ચે વર્ગવિગ્રહ કરાવવાનું આ ષડયંત્ર છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अमेरिकी चुनाव में कमला हैरिस के अभियान ने अगस्त में 361 मिलियन डॉलर दान जुटाए, ट्रंप से 3 गुना ज़्यादा
अमेरिकी उपराष्ट्रपति और डेमोक्रेटिक पार्टी की राष्ट्रपति उम्मीदवार कमला हैरिस ने चुनावी अभियान...
સમી : દેશી બંદૂક સાથે એક ઈસમની ધરપકડ કરતી સમી પોલીસ | SatyaNirbhay News Channel
સમી : દેશી બંદૂક સાથે એક ઈસમની ધરપકડ કરતી સમી પોલીસ | SatyaNirbhay News Channel
ફતેપુરા તાલુકામાં આકાશીય વીજળી ત્રાટકી, એક મૂંગા પશુનું મોત.
ગત તારીખ ૧૦/૦૯/૨૦૨૨ ના રોજ ફતેપુરા તાલુકામાં વાવાઝોડા અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ...
ધ્રાંગધ્રાનાં સરવાળ ગામે રેસ્ક્યુ દરમિયાન કોબ્રા સાંપે દંશ કર્યો : જીવદયા પ્રેમી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં
ધ્રાંગધ્રા શહેરમાં વર્ષોથી જીવદયા સાથે પ્રકૃતિ અને પ્રાણીઓ માટે કામ કરનાર હેમંતભાઈ દવેને સાંપ...