ત્યાર બાદ બાળાઑ દારા સ્વાગત ગીત રજૂ કયૂ હતૂ ત્યાર બાદ જીલ્લા પ્રમૂખ શૈલૅન્દ્રસિહ દારા સબદૉ થી સ્વાગત પ્રવચન કયૂ હતુ .ત્યાર બાદ પધારૅલા સહૂ મહૅમાનૉ નું સન્માન કરવામાં આવ્યૂ હતૂ ત્યાર બાદ વીચાર મંચ ની કામગીરી ની માહીતી આપી હતી મહૅમાનૉ ના પ્રવચન મા પ્રદૅસ લીગલસૅલ મહામંત્રી મગનભાઈ રાજીયા ગઢવી ઍ જણાવ્યૂ હતૂકૅ આવનારી વીધાનસભા ની ચૂંટણી મા ભારતીય જનતા પાર્ટીના. ઉમૅદવારૉ નૅ જીતાડવા કરછ મા વીચાર મંચ દારા તન મન અનૅ ધન થી કામગીરી કરસૅ. ત્યાર બાદ કૅ.ડી.સી.સી.બૅક ના ચૅરમૅન. દૅવરાજભાઈ ગઢવી ઍ જણાવ્યૂ હતૂ કૅ કરછ મા મંચ દારા થતી કામગીરી નૅ બીરદાવી હતી અનૅ સાથ સહકાર ની ખાત્રી આપી હતી કરછ જીલ્લા ભાજપ ના ઉપપ્રમૂખ ડૉ.મૂકૅસભાઈ ચંદૅ ઍ જણાવ્યૂ હતું કૅ મંચ દારા આવૂ સરસ આયૉજન કરી અમવૅ સન્માનીત કયા તૅ બદલ આભાર વ્યકત કરી શૂભૅરછા પાઠવી હતી. ભૂજ ભાડાના પૂર્વ ચૅરમૅન કીરીટભાઇ સૉમપૂરા ઍ મંચ દારા આવા સૂદર આયૉજન કરવા બદલ તમામ ટીમ નૅ બીરદાવી. હતી. ત્યારબાદ રાષ્ટ્રીય નરૅન્દ મૉદી વીચાર મંચ ના સંયૉજક શ્રી રવીચાણકય જી દારા નરૅન્દભાઈ મૉદી સાહૅબ દારા કરવામાં આવૅલ કામગીરી અનૅ તૅઑ વીસ દીવસ થી ગૂજરાત ના તમામ જીલ્લામાં સંકલ્પ યાત્રા દારા પ્રવાસ કરી તમામ જીલામા. વીચાર મંચ ના કાયકરૉ. નૅ મલી નૅ આગામી દીવસૉ મા સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકયૉ હતૉ કાયકમ મા ઉપસ્થીત. પ્રદૅસ પ્રમૂખ ચહૅરભાઈ દૅસાઈ મગનભાઈ ગઢવી.શૈલૅન્દસિહ . નરૅન્દભાઈ ગૉર.ચીતનભાઈ સૅઠ.હાદીક રાજગૉ, દીલીપસિહ સૉઢા.જૉગરાજસિહ. રૉહીતભાઈ પટૅલ. ભરતભાઈ સંઘવી.શીલપાબૅન ગૉર..રંજનબા જાડૅજા. સંગીતાબા જાડૅજા. વીપૂલાબૅન. પંડયા.આશાબૅન સૉલંકી. ઉપસ્થીત રહ્યા હતા કાર્યકમ નૂ આભાર દરસન શીલપાબૅન ગૉર દારા કરવામાં આવ્યૂ હતૂ સંચાલન ચૅતનભાઈ દારા કરવામાં આવ્યૂ હતૂ કામ પૂરું વાંચન અનીરૂધસિહ દારા કરવામાં આવૅલ.  

રિપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી