લીંબડીની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ વાણીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે મનજી પરમારના પત્ની અમારા મકાન નજીક કચરો અને એઠવાડ નાખતાં હતા. મારા ભાઈ કિરણે કચરો અને એઠવાડ નાખવાની ના પાડતા .મનજી પરમાર, અતુલ પરમાર, મેહુલ પરમાર અને જયેશ પરમાર ગુસ્સે ભરાઈ ગયા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી કિરણને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ચારેય હુમલાખોર સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ ઉમેદવાર રામભાઈ સોલંકીએ ઈડર શહેરમાં યોજી પદયાત્રા
કોંગ્રેસ ઉમેદવાર રામભાઈ સોલંકીએ ઈડર શહેરમાં યોજી પદયાત્રા
सेमिनार ने भूगोल के शोधार्थियों ने दिया विभिन्न विषयों पर प्रस्तुतीकरण
सेमिनार ने भूगोल के शोधार्थियों ने दिया विभिन्न विषयों पर प्रस्तुतीकरणबून्दी। राजकीय महाविद्यालय...
18 वर्षीय युवती ने अज्ञात कारणों के चलते फांसी लगाकर की आत्महत्या महेवा ग्राम में घटी घटना
18 वर्षीय युवती ने अज्ञात कारणों के चलते फांसी लगाकर की आत्महत्या महेवा ग्राम में घटी घटना...
Ram Mandir Inauguration:राम मंदिर को लेकर Congress-SP पर भड़के T Raja Singh, 'इनकी नीति हिंदू विरोधी
Ram Mandir Inauguration:राम मंदिर को लेकर Congress-SP पर भड़के T Raja Singh, 'इनकी नीति हिंदू विरोधी