સુરેન્દ્રનગર શહેર આસપાસમાંથી પસાર થતી કેનાલ અને ધોળીધજા ડેમમાં અવારનવાર લોકોના ડુબવાના, આપધાત કે લાશ મળવાના બનાવો સામે આવતા હોય છે.ત્યારે શનિવારે ડેમ પાસે એક યુવાન ડુબી ગયો હોવાની જાણ કારી મળી હતી. આ બનાવની જાણ થતા ફાયર વિભાગના દેવાંગભાઇ દુધરેજીયા, દિવ્યરાજસિંહ, રાહુલભાઇ ડોડીયા, સંજયભાઇ ચૌહાણ, વિશ્વજીતભાઇ, શક્તસિંહ, વિપુલભાઇ સહિત ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જ્યાં ડેમની પાળે યુવાનનું એક્ટીવા, મોબાઇલ, પાકીટ મળી આવ્યા હતા.આથી તે સ્થળે અને ડેમના પાણીમાં તથા આસપાસ શોઘખોળ હાથ ધરી હતી. જે 4 કલાક જેટલા સમય ગાળા બાદ જીન્સનુ કાળુ પેન્ટ અને ચેક્સવાળા શર્ટ પહેરેલા યુવાનની લાશ મળી હતી. આથી પોલીસને જાણ કરતા તપાસમાં યુવાન 20 વર્ષીની ઉમરના અને વઢવાણ ગણપતી ફાટસર વિસ્તારના દિવ્યાંસ કિશોરભાઇ વાઘેલા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આથી પરિવારજનોને ઘટનાની જાણ કરી લાશ સોંપવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
घर की छत्त पर कर रहा था अफीम की खेती, 40 पौधों के साथ गिरफ्तार
गांव लालोवाल में एक व्यक्ति घर की छत्त पर अफीम की खेती कर रहा था। थाना घुम्मन कलां पुलिस ने...
চৰাইদেউ জিলালৈ গৌৰৱ কঢ়িয়াই আনিলে আকাশদ্বীপে
চৰাইদেউ জিলালৈ গৌৰৱ কঢ়িয়াই আনিলে আকাশদ্বীপে
চৰাইদেউ জিলাৰ এক ভিতৰুৱা স্থান কাকতিবাৰি...
Yashasvi Jaiswal: समय का पहिया ऐसा पलटा... जिस मैदान पर कभी बेचे थे गोलगप्पे, आज उसी पर बल्ले से मचाया कोहरम
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। Yashasvi Jaiswal Struggle Story Coach Jwala Reveals IPL...