સુરેન્દ્રનગર બી-ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ જી.એન.શ્યારા સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ હેડકોન્સ્ટેબલ નરેન્દ્રસિંહને ખાનગી બાતમી મળી કે સુરેન્દ્રનગર,ન્યુ 80 રોડ, સંધવી પાર્ક સોસાયટીમાં રહેતા ધરમભાઇ જયદેવભાઇ રાઠોડ તેમના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનના ઉપરના ભાગે રૂમમાં બહારથી માણસો બોલાવી ગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી નાળ ઉધરાવી જુગારનો અખાડો ચલાવે છે.આથી આ જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેડ કરતા ધરમભાઇ જયદેવભાઇ રાઠોડ, હર્ષભાઇ જયદેવભાઇ રાઠોડ,અફઝલખાન સલીમખાન પઠાણ, ધાર્મિકભાઇ ચંદુભાઇ પરમાર, મિહીરભાઇ નરેશભાઇ વેગડા, કૃણાલભાઇ મનોજભાઇ જીતીયા, આકાશભાઇ પ્રકાશભાઇ લાખાણી, ઇશ્વરભાઇ વિનુભાઇ આલ અને વિજયભાઇ લાભુભાઇ આલને જુગાર રમતા પકડી પાડયા હતા. જ્યારે વિપુલભાઇ મુંધવા અને વિશાલભાઇ મકવાણા નાસી છૂટ્યા હતા. આ રેડમાં પીએસઆઈ જી.એન.શ્યારા, પીએસઆઈ એચ.એસ.જાડેજા, એએસઆઇ એન.ડી.ચુડાસમા, મહીપતસિંહ, અજીતસિંહ, નરેન્દ્રસિંહ ગોહીલ,હરપાલસિંહ, અજયસિંહ, બળદેવસિંહ વિગેરે સ્ટાફ જોડાયો હતો. જુગારના આ દરોડામાં પોલીસે રોકડા રૂ. 53,040, રૂ. 1,10,000ની કિંમતના 8 મોબાઇલ, રૂ. 2,00,000ની કિંમતના 4 બાઇક સહિત કુલ રૂ. 3,63,040નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાલનપુર તાલુકાના માલણ ખાતે અર્બુદા સેનાનું સ્નેહ મિલન યોજાયું...
પાલનપુર તાલુકાના માલણ ખાતે અર્બુદા સેનાનું સ્નેહ મિલન યોજાયું...
आजची News Live: Devendra Fadnavis दिल्लीत, भाजपचा गडकरींबाबत मोठा निर्णय Nitin Gadkari | Politics
आजची News Live: Devendra Fadnavis दिल्लीत, भाजपचा गडकरींबाबत मोठा निर्णय Nitin Gadkari | Politics
Kota: Engineer, Doctor बनने का सपना देखने वाले कुछ बच्चे आख़िर क्यों हो रहे हैं ज़िंदगी से मायूस?
Kota: Engineer, Doctor बनने का सपना देखने वाले कुछ बच्चे आख़िर क्यों हो रहे हैं ज़िंदगी से मायूस?
મહાનગરપાલિકા ની મુંગા અને નિર્દોષ પશુ માટે ઘોર બેદકારી
મહાનગરપાલિકા ની મુંગા અને નિર્દોષ પશુ માટે ઘોર બેદકારી
ધુંધવાણા ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ રાણાભાઇ બચુભાઇ ચાવડાના ઘરની સામે ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં ગે.કા તીન પત્તીનો જગાર રમતા સાત ઇસમોને રોકડા રૂ.૧૨.૩૩૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી.પી શ્રી,અશોક કુમાર યાદવ સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓ માંથી દારૂ જુગારની...