આજ રોજ ખેડબ્રહ્મા નગર પાલિકા હસ્તક નાં શિવજી ઉદ્યાન (બગીચા) ખાતે મેરી માટી મેરા દેશ કાર્યક્રમ તેમજ વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, પોલીસ સ્ટાફ, નગરપાલિકા ના કર્મચારીતેમજ સ્કૂલ નાં વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ હાજર રહ્યાં હતા.