દિલ્હી ખાતે રેલ્વે મજદુર સંઘ દ્વારા નવી પેન્શન યોજનાના વિરોધમાં ધરણાનું આયોજન કરાયુ છે.જેમાં સુરેન્દ્રગનરથી રેલ્વે મજદુર સંઘના સભ્યો ટ્રેન મારફત દિલ્હીં પહોંચી ધરણામાંજોડાયા હતા. સરકાર દ્વારા જુની પેન્શન યોજનાને દુર કરી નવી પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે.જેના વિરોધમાં અનેક સરકારી કર્મચારીઓના સંઘ સાથે વેસ્ટર્ન રેલ્વે મજદુર સંઘ પણ વિરોધ કરી રહ્યા છે.ત્યારે એનએફઆઈઆરના આહવાન પર સંલગ્ન યુનિય સુરેન્દ્રનગર રેલવે મજદૂર સંઘ દ્વારા દિલ્હી ખાતે નવી પેન્શન યોજના નો વિરોધ કરવા ધારણા પર બેસ્યા છે.જેમાં જોડાવા માટે સુનગર વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રાજકોટ ડિવિઝન ના સેક્રેટરી હિરેન મહેતાની આગેવાની હેઠળ તરીખ 9-8-2023 ના રોજ સવારે જમ્મુ તાવી ટ્રેન દ્વારા દિલ્હી જવા જિળક્યા હતા.જેઓ નવી પેન્શન યોજના નો વિરોધ કરવા માટે દિલ્હી મુકામે તારીખ 10-8-2023.ના રોજ સવારે પહોંચી ધારણા પર બેસવાનું આયોજન કરાયુ હતુ.આમ રેલ્વે કર્મચારીઓ દિલ્હીના ધરણામાં જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વરસાદના કારણે દિઘડીયા ચિત્રોડી રોડ ધોવાયો
positive_Halvad વરસાદના કારણે દિઘડીયા ચિત્રોડી રોડ ધોવાયો
5000 mAh बैटरी, Dimensity 8200 प्रोसेसर वाले फोन की आज होगी सेल लाइव, गेमर्स के लिए कम दाम में अच्छी डील
इंफिनिक्स के ट्रांसपेरेंट डिजाइन वाले इस स्मार्टफोन को कुछ दिन पहले ही भारतीय मार्केट में लॉन्च...
सिलेंडरच्या किंमती कमी करण्यासाठी आवाज उठविणार- खासदार सुप्रियाताई सुळे
सोलापूर - देशभरामध्ये आज महागाईचा भस्मासुर वाढला आहे.महागाईने महिलांचे...
BJD को लेकर पीएम मोदी ने कर दी भविष्यवाणी, बताया अपने ओडिशा दौरे का राज; कही ये भी बात
PM Modi in Odisha : ओडिशा में लोकसभा चुनाव से पहले रविवार रात प्रधानमंत्री नरेंद्र मोदी...
पीएम आवास योजना (ग्रामीण) के लाभार्थियों की सौंपी चाबियां
प्रधानमंत्री आवास योजना (ग्रामीण) के तहत पूर्ण हो चुके आवासों के लाभार्थियों को जिला कलक्टर...