મીશન ઇન્દ્ર ધનુષ કાર્યક્રમ પહેલો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો...
જાફરાબાદના સામાકાંઠાના પીપળીકાંઠા રામમંદિર વિસ્તારના નકટાનીવાવ પાસે મીશન ઇન્દ્ર ધનુષ કાર્યક્રમ ની ઉજવણી કરવામાં આવી હતી તેમા જે લોકોને સમજાવીને બાળક ના વાલીને ઇન્જેકશન લેવા માટે તૈયાર કર્યા હોય અને સમજાવીયુ હોય કે ઇન્જેક્શન થી બાળક ને છ પ્રાણ ધાતક રોગ સામે રક્ષણ મળેછે તેમજ રૂટીન માં આવતા તમામ લાભાર્થી ને આવરી લેવામા આવીયા જેમ કે 0થી5 વર્ષ ના બાળકો અને સગર્ભા માતા ધાત્રીમાતા કિશોરી ઓ ને પોતાની ઉમર અને જરુરીયાત મુજબ વેકસીન આપી રક્ષીત કર્યા...
આ કાર્યક્રમમાં અમને પણ સહભાગી બનવાનો અવસર મળ્યો હતો તેમની જરૂરીયાત મુજબ સ્વછતા વિશે સમજાવ્યું અને લોકો ને સાચી સલાહ આપી અને મારા પોતાના માનીને અને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને મીશન ઇન્દ્ર ધનુષ કાર્યક્રમ ક્રમ મા ભાગીદાર બન્યા તેમજ આંગણવાડી વર્કર હેલપર બહેન અને પીપળીકાંઠા સબ સેન્ટર હેલ્થ સ્ટાફ સહભાગી બન્યા.
રિપોર્ટ...કરશન પરમાર જાફરાબાદ