સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કુડા ચોકડી હાઈવે પર સ્ટોનપાર્ક, તોરણ હોટલ પાસે પથ્થરની લાટીમાં કામ કરતા બળદેવભાઈ ઝાલાભાઇ ભરવાડ નામના 34 વર્ષના યુવાનને શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ યુવાનના બંને પગમાં અને માથાના ભાગની પાછળના ભાગમા ઈજાના નિશાન જોવા મળ્યા હતા. વીજ શોર્ટ લાગતા યુવાનનું મોત થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.ત્યારે યુવાનની ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બનાવની વિગતની તપાસ હાથ ધરી હતી. ત્યારે વધુ આ કેસની વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ઓપરેશન સિંદૂરના અભિનંદન પ્રસ્તાવ પર બોટાદ ધારાસભ્ય એ આપ્યું સમર્થન
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં ઓપરેશન સિંદૂરના અભિનંદન પ્રસ્તાવ પર બોટાદ ધારાસભ્ય એ આપ્યું સમર્થન
ધંધુકા-બગોદરા હાઈવે ઉપર ભયાનક અકસ્માતમાં પાંચના કરૂણ મોત
ધંધુકા-બગોદરા હાઈવે ઉપર હરિપુરા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં પાંચ...
সোণাৰিৰ এখন বিদ্যালয়ত ছাত্ৰীক প্ৰহাৰ কৰাক লৈ উত্তপ্ত পৰিস্থিতি
সোণাৰিৰ ইউনিক পইণ্ট একাডেমীৰ শিক্ষকে এগৰাকী ছাত্ৰীক প্ৰহাৰ কৰাৰ অভিযোগ অভিভাৱকৰ।শিক্ষকৰ প্ৰহাৰত...
ডঃ পদ্মেশ্বৰ গগৈক জীৱন জোৰা সাধনা বঁটা
অসমৰ এগৰাকী বিশিষ্ট লোক সংস্কৃতিৰ সাধক তথা উদ্ভিদ বিজ্ঞানী ড: পদ্মেশ্বৰ গগৈক গোলাঘাট এমেচাৰ...
ગોપાલ ઇટાલિયા ની ધરપકડ ને લઈ શહેરના આપ ના બલદેવ ગઢવી એ આપી મહત્વની પ્રતિક્રિયા
ગોપાલ ઇટાલિયા ની ધરપકડ ને લઈ શહેરના આપ ના બલદેવ ગઢવી એ આપી મહત્વની પ્રતિક્રિયા