સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કુડા ચોકડી હાઈવે પર સ્ટોનપાર્ક, તોરણ હોટલ પાસે પથ્થરની લાટીમાં કામ કરતા બળદેવભાઈ ઝાલાભાઇ ભરવાડ નામના 34 વર્ષના યુવાનને શોર્ટ લાગતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ યુવાનના બંને પગમાં અને માથાના ભાગની પાછળના ભાગમા ઈજાના નિશાન જોવા મળ્યા હતા. વીજ શોર્ટ લાગતા યુવાનનું મોત થતા ઘેરા શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.ત્યારે યુવાનની ડેડ બોડીને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા ધ્રાંગધ્રા પોલીસ સરકારી હોસ્પિટલ પહોંચી હતી. ત્યારે પીજીવીસીએલના અધિકારીઓ પણ સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બનાવની વિગતની તપાસ હાથ ધરી હતી. ત્યારે વધુ આ કેસની વધુ તપાસ ધાંગધ્રા તાલુકા પોલીસ ચલાવી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Laptop खरीदने की कर रहे तैयारी तो ये ऑफर्स आपके लिए है बेस्ट, HP से लेकर Lenovo तक ये ब्रांड्स है लिस्ट में शामिल
अमेजन अपने ग्रेट इंडियन फेस्टिव सेल में कस्टमर्स के लिए कई बड़े ऑफर्स लेकर आया है। जिसमें...
ગીર સોમનાથ જિલ્લામાં દરીયાકાંઠાના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરાયા; સરકારી જમીનો પરા 12 પાકા બાંધકામો જમીનદોસ્ત કરાયા
ગીર સોમનાથ જિલ્લાના દરીયાકાંઠેથી ચરસનો જથ્થો મળવાના મામલે તપાસ કરી રહેલી સુરક્ષા એજન્સીઓના ધ્યાને...
iPhone 17 में मिलेगा 24MP सेल्फी कैमरा, जानें कब लॉन्च होगा Apple का ये फ्लैगशिप डिवाइस
Apple अपने कस्टमर्स के लिए आईफोन में नए अपडेट्स लाता रहता है जिसमें इसके कैमरा और अन्य फीचर्स को...