દાંતા બ્રેકિંગ...

આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ સાથે નૃત્ય કરી મહેમાનોનું સ્વાગત કરાયું...

દાંતા આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ...

ગુજરાત આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું...

આદિવાસી સમાજના લોકો દ્વારા પરંપરાગત ઢોલ સાથે નૃત્ય કરી મહેમાનોનું સ્વાગત કરાયું...

ઉપસ્થિત મહાનુભવોનું સ્ટેજ પર ગુલદસ્તા આપી અને અભિવાદન કરાવ્યું હતું....

રાજ્ય સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ સહિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમનો પ્રારંભ કર્યો ..

રાજ્ય સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા...

કાર્યક્રમમાં આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેક વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાદમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ કરવામાં આવી....

ગુજરાત ભરમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે દાંતામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું...

આદિવાસી સમાજના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને હર્ષ ભેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી.