પાટડી તાલુકાની છત્રોટ પ્રાથમિક શાળા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંહની સંખ્યામાં વધારો થાય એ માટે અને લોકોમાં સિંહ વિશે જનજાગૃતિ આવે તે માટે શાળા દ્વારા ગામમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.પાટડી તાલુકાની છત્રોટ પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં સિંહની જાતિ લુપ્ત થઈ રહી છે, ત્યારે સિંહની સંખ્યામાં વધારો થાય એ માટે અને લોકોમાં સિંહ વિશે જનજાગૃતિ આવે તે માટે શાળા દ્વારા ગામમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓને સિંહના મોહરા પહેરાવીને રેલી કાઢવામાં આવી હતી.આ રેલી દ્વારા ગ્રામજનોમા એવો સંદેશો આપવામાં આવ્યો કે, ગુજરાતનો સાવજ એટલે ગીરનો સાવજ, ગુજરાતનો સિંહ એટલે આપણો સિંહ તેમજ સિંહ વિશે જરૂરી પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી. શાળાના બાળકોને ટીવીના માધ્યમ દ્વારા સિંહના જીવન પરિચય વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. છત્રોટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, ગામલોકો, તમામ શિક્ષક ગણ અને આચાર્ય દ્વારા હર્ષભેર વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાંતા તાલુકાના પત્રકાર પર કરવામાં આવેલા હુમલાખોરે જાહેરમા માફી માંગી
બનાસકાંઠા જિલ્લા ના દાંતા તાલુકાના એક ખાનગી ચેનલમાં રિપોર્ટર તરીકે કામ કરતા પત્રકાર ને મેરી...
UP News: CM Yogi Cabinet का बड़ा फैसला, इन प्रस्तावों पर लगी मुहर | UP Cabinet Meeting | Aaj Tak
UP News: CM Yogi Cabinet का बड़ा फैसला, इन प्रस्तावों पर लगी मुहर | UP Cabinet Meeting | Aaj Tak
ગણેશજીનો પુષ્પા અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ
ગણેશજીનો પુષ્પા અવતાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ
'PoK भारत का हिस्सा, लोगों के मन की बात पूरी होगी', जयशंकर बोले- सभी दल भी गुलाम कश्मीर की वापसी के लिए प्रतिबद्ध
PoK part of India विदेश मंत्री एस जयशंकर ने कहा कि गुलाम कश्मीर (पीओके) भारत का हिस्सा...
গোৱালপাৰাৰ বিভিন্ন অঞ্চলত খৰাংঃকৃষকৰ মাজত হাহাকাৰ
বৰষুণৰ কামনাৰে কৃষ্ণাইৰ ভেলাখামাৰ গাওঁত ভেকুলীৰ বিয়া অনুষ্ঠিত হৈছে বহু অঞ্চলত৷