સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છ થી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના હરીપર ગામ પાસે ફોરવીલ ગાડી ભેંસ ને ટક્કર મારતા અકસ્માત સજાયો અને ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ગાડી ચાલે ગાડી મેકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
REET के बाद अब इस भर्ती परीक्षा में बढ़ाया महिला आरक्षण
राजस्थान की भजनलाल सरकार ने शिक्षक भर्ती के बाद अब एक और भर्ती परीक्षा में महिला आरक्षण बढ़ाया...
তেজস্বিতাক মৃত্যুক লৈ মাজুলী উপায়ুক্তৰ মন্তব্য
তেজস্বিতাক মৃত্যুক লৈ মাজুলী উপায়ুক্তৰ মন্তব্যজিলা উপায়ুক্ত পুলক মহন্তই চিকিৎসক সকলৰ হৈয়ে...
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ પીપળીકાંઠા કોળીવાડા વાપળીયા મફત પ્લોટ નર્મદા કોલોની ગણેશજીની
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ પીપળીકાંઠા કોળીવાડા વાપળીયા મફત પ્લોટ નર્મદા કોલોની ગણેશજીની
નકલી પાસપોર્ટ દ્વારા ઓસ્ટ્રેલિયામાં 5 વર્ષની મહિલા ઝડપાઈ,પરત ફરેલી મહિલાની ધરપકડ
ઓસ્ટ્રેલિયાથી નકલી પાસપોર્ટ પર પરત ફરેલી એક મહિલા ઝડપાઈ છે. મહેસાણાની એક મહિલા ઈમિગ્રેશન...