સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અહીં કચ્છ થી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના હરીપર ગામ પાસે ફોરવીલ ગાડી ભેંસ ને ટક્કર મારતા અકસ્માત સજાયો અને ભેંસનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે ગાડી ચાલે ગાડી મેકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મીઠાપુર સેન્ટર માં જે ઈ એ ઈ નીટ કોચિંગ માટે મોશન ઇન્સ્ટીટ્યુટ શરુ કરવામાં આવશે
દેવભૂમિ દ્વારકા જીલ્લા માં છેલ્લા ઘણા સમય થી જે ઈ ઈ નીટ ની કોચિંગ સુવિધા માટે સારા કોચિંગ ની...
આજરોજ *જાફરાબાદ* ગીરીરાજ ચોક ખાતે *ગણેશ ચતુર્થી* ના દિવસે *"આવકાર"* કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યુ
*વાત છે... ગામડાઓ* થી લઈને *ગાંધીનગર* સુધીના અટવાતા પ્રશ્ર્નોની.
આજરોજ *જાફરાબાદ* ગીરીરાજ ચોક...
ઘાંટવડ ગામ રફિક બાપુ કાદરી ની વાડી એ બકરા ઉપર આદમ ખોર દીપડા નો જીવલેણ હુમલો
ગાયત્રી મંદીર વિસ્તાર નાં પા માં ફરી દીપડા એ તરખાટ મચાવ્યો
કોડીનાર તાલુકા કા ઘાંટવડ ગામ માં ફરી એક વખત આદમ ખોર દીપડા એ એક બકરા ઉપર જીવલેણ હુમલો કરી નાચી ગયો...
Chugh launches Gaon Chalo Abhiyan in Telangana, Calls for support to Modi ji and Nadda ji
BJP national generatary Tarun Chugh who is also party incharge of Telangana today launched the...
ડીસામાં જુગાર રમતાં પાંચ શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસા શહેર દક્ષિણ પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલ...