રાણપુરના અલમપુર ગામે ખુલ્લી જગ્યામાં 10 શખ્સો જુગાર રમી રહ્યા હતા ત્યારે દરોડામાં 9 શખ્સો ઝડપાઈ ગયા હતા જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. 31 હજાર રોકડ આઈ ફોન સહિત રૂા. 56 હજારનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો દાખલ કરાયો છે.રાણપુર પોલીસે ઉપરી અધિકારીની સુચના મુજબ દારૂ જુગારની પ્રવૃત્તિ અંકુશ કરવાના હેતુસર બાતમીના આધારે રાણપુર તાલુકાના અલમપુર ગામે ખુલ્લી જગ્યામાં કુંડાળુ વાળી જુગાર રમતા 9 ઇસમોને રોકડ રકમ કુલ 31,230 તથા આઇ ફોન રૂા. 25,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જેમાં (1) રસિકભાઈ રાઘવભાઈ ઝાલા ઉ.વ. 47 રહે. અલમપુર તા.રાણપુર જિ.બોટાદ, (2) રસિકભાઈ લધુભાઈ ઝાલા ઉ.વ. 41 રહે. અલમપુર, (3) અશ્વિનભાઈ ગોરધનભાઈ સાંકળીયા ઉ.વ. 38 રહે. અલમપુર, (4) બાબુભાઈ લવજીભાઈ મકવાણા ઉ.વ. 40 રહે. બોડિયા તા.રાણપુર જિ.બોટાદ, (5) અતુલભાઇ જીલુભાઈ કબીરા ઉ.વ. 40 રહે. નાગનેશ તા.રાણપુર જિ.બોટાદ, (6) રમેશભાઈ હીરાભાઈ બાવળીયા ઉ.વ. 29 રહે. ચંદરવા તા.રાણપુર જિ.બોટાદ, (7) રામસીંગ સોબરનસિંગ ચૌહાણ ઉ.વ. 45 રહે. ભાવનગર રોડ ફાટક પાસે ઝવેરનગર- બોટાદ, (8) કિરનભાઈ માવજીભાઈ કુકડીયા ઉ.વ. 36 રહે. ભદ્રાવાળી- બોટાદ, (9) કેવલભાઈ રસિકભાઈ ઝાલા ઉ.વ.24 રહે. અલમપુર તા.રાણપુર જિ.બોટાદ તમામ નવ શખ્સો પકડાયા હતા. જ્યારે (10) સુરેશભાઈ દેવકુભાઈ ખાચર રહે. ચંદરવા તા. રાણપુર જિ. બોટાદ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તમામ 10 શખ્સો સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ રાણપુર પીએસઆઇ એસ.જી. સરવૈયા ચલાવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Priyanka Gandhi के ‘छोटी हाइट‘ वाले बयान पर Jyotiraditya Scindia ने क्या जवाब दिया?| Election Result
Priyanka Gandhi के ‘छोटी हाइट‘ वाले बयान पर Jyotiraditya Scindia ने क्या जवाब दिया?|...
જુનાગઢ જિલ્લાના મેખડી ગામ ખાતે આંગણવાડી ઘરનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી દેવાભાઈ માલમ
આજ રોજ જુનાગઢ જિલ્લાના મેખડી ગામ ખાતે મંત્રી શ્રી દેવાભાઈ માલમ તેમજ અન્ય આગેવાનો દ્વારા ...
અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયો જુગારધામ18જુગારીઓની ધરપકડ કરી 1.72 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
અમદાવાદ દાણીલીમડા વિસ્તારમાંથી ઝડપાયો જુગારધામ18જુગારીઓની ધરપકડ કરી 1.72 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો
Arvind Kejriwal News: गिरफ्तारी की खबरों के बीच पहली बार बोले केजरीवाल, बीजेपी पर लगाए कई आरोप
Arvind Kejriwal News: गिरफ्तारी की खबरों के बीच पहली बार बोले केजरीवाल, बीजेपी पर लगाए कई आरोप
બૌદ્ધ ધરોહરને બચાવવા રજૂઆત:
બહુજન વિકાસ ફોજ દ્વારા જૂનાગઢમાં
બૌદ્ધ ધરોહરને બચાવવા પુરાતત્વ
વિભાગને રજૂઆત કરાઇ
જૂનાગઢ શહેર અને ગિરનાર ઉપર આવેલી
પ્રાચીન બૌધ્ધ વિરાસતો જેવી કે ઈટવા, રૂદ્દેશન,
બૌધ્ધ વિહાર,...