એલસીબી પો.ઈ. વી.વી. ત્રિવોદીએ એલસીબીના પો.સ.ઈ. જી.એસ. સ્વામી તથા એલસીબીના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો. સુ.નગર જીલ્લામાં સઘન પેટ્રોલીંગ કરી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/ જુગારની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા સુ.નગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ. તે દરમ્યાન એલસીબી ટીમ દ્વારા અગાઉથી બાતમી મળેલ હતી. મનુભા ઉદુભા ઝાલા જાતે દરબાર રહે.વીરનગર તા.પાટડી વાલા વીસનગર ગામની સીમ, નવુ તળાવ નામની સીમ વિસ્તારમાં આવેલ પોતાના ક્બજા ભોગવટા વાળા ખેતરની ઓરડીના રૂમમાં બહારથી માણસો બોલાવીગંજીપાના વતી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી પોતાના આર્થીક લાભ માટે નાળ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે અને હાલ તે પ્રવૃતિ ચાલુ છે. જે બાતમી હકીકત આધારે એલસીબી દ્વારા પુરતા પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ જઈ રેઈડ કરતા કુલ 5 આરોપીઓને રોકડા રૂા.24,670 તથા મોબાઈલ ફોન નંગ-6 કીં.રૂા.27000 તથા ગંજીપાના ગાદલા નંગ-2 તથા ફોર વ્હીલ ગાડી નંગ-1 કી.રૂા.3,00,000 તથા મો.સા.નં.-2 કી. રૂા.60,000 એમ મળી કુલ રૂા.4,11,670ના મુદામાલ સાથે પકડી પાડી તમામ મુદામાલ કબજે કરી તમામ આરોપીઓ વિરૂધ્ધ ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-4,5 મુજબ ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Google Pay पर कैसे करें किसी को Block, बेहद आसान है प्रॉसेस
फोन में डिजिटल पेमेंट के लिए यूपीआई ऐप्स का इस्तेमाल करते हैं तो ये जानकारी आपके काम की हो सकती...
Dominos Pizza: Pizza Dough के ऊपर टंगा दिखा Toilet साफ करने का ब्रश! | #DominosPizza
Dominos Pizza: Pizza Dough के ऊपर टंगा दिखा Toilet साफ करने का ब्रश! | #DominosPizza
વલ્લભીપુર મોબાઈલ ટાવરના વિરોધમાં લોકો રસ્તા પર ઉતર્યા
વલ્લભીપુર | વલ્લભીપુરમાં રેસિડેન્સિયલ સોસાયટીઓમાં 5G મોબાઈલ ટાવરો ઉભા કરવામાં આવતાં હોઈ અકસ્માત...
ડીસાના જૂનાડીસામાં કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસાના જૂનાડીસા ગામે મદીના પાર્ક સોસાયટી પાસે કચરાના ઢગલામાં બુધવારે અચાનક આગ લાગી હતી. આગ...
ડૉ.હરિયાણીને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સન્માનિત કરાયા
જિલ્લા વિકાસ અધિકારી પાલનપુર " સ્વપ્નિલ ખરે દ્વારા ડીસાના પૂર્વ બ્લોક હેલ્થ ઓફીસર અને હાલના...