*અમદાવાદના મણિનગર માં સ્કૂલ વાન નો અકસ્માત..*
*સ્કૂલ વાન ડ્રાઇવર દ્વારા અકસ્માત સર્જ્યો..*
*ડ્રાઇવર દારૂ પીને ગાડી ચલાવતો હોવાની જાણકારી સામે આવી..*
*નેલ્સન શાળા મો ભણતા નાના બાળકો ને પ્રાઇવેટ વાન મારફતે મૂકવા જતી વખતે થયો અકસ્માત*
*વિધાર્થીઓ ભરેલી વાનનો અકસ્માત સર્જાતાં વિધાર્થીઓ સદનસીબે બચી ગયા.*
*વાન ના ડ્રાઈવર દારૂ પીને વાહન હંકારતા હતો અને પોતાનું નામ સંદીપ ઠક્કર હોવાનું બતાવી રહ્યો હતો*
*પોલીસે ડ્રાઇવરની અટકાયત કરી..*
અહેવાલ અમૃત માળી