લખતર તાલુકાના બજરંગપૂરા ગામેથી લખતર પોલીસે બાતમીને આધારે રેડ કરી રહેણાંકના મકાનમાંથી વિદેશી દારૂની 63 બોટલો ઝડપી પાડયી હતી. આ દરમિયાન કોઈ પકડાયું ન હતું. તો પોલીસે આ બનાવમાં ત્રણ લોકો સામે એકબીજાની મદદગારી કરવા અંગેની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.લખતર તાલુકાના બજરંગપૂરા ગામે દશરથભાઈ ઉર્ફે ખુરી ધનાભાઇ મોચીનાં રહેણાંકના મકાનમાં વિદેશી દારૂ હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી રેડ કરતા 63 બોટલો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. બાદમાં આ દારૂ બજરંગપૂરા ગામનાં દશરથસિંહ ઉર્ફે કાકા અણદુભા જાડેજાએ સદાદ ગામનાં ભૂપતસિંહ વજેસિંહ ઝાલા પાસેથી લાવ્યાનું ખુલ્યું હતું. તેથી પોલીસે 63 નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂ.25,200 ઝડપી ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. આ તમામ આરોપીઓને પકડવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. રેડમાં લખતર પીએસઆઇ એન.એ. ડાભીના માર્ગદર્શન નીચે નરેન્દ્રસિંહ કાસેલા, મેરૂભાઈ ખટાણા, સરદારસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ફરીવાર LRD ઉમેદવાર પોતાની પડતર માંગણીઓને લઇ ઉતર્યા મેદાને
ફરીવાર LRD ઉમેદવાર પોતાની પડતર માંગણીઓને લઇ ઉતર્યા મેદાને
Manoj Jha On Thakur: Bihar में ठाकुर बनाम ब्राह्मण, मनोज झा के समर्थन में आई RJD | Anand Mohan
Manoj Jha On Thakur: Bihar में ठाकुर बनाम ब्राह्मण, मनोज झा के समर्थन में आई RJD | Anand Mohan
बीड शहरातील पेठ बीड भागामध्ये घरावर कोसळले झाड सुदैवाने कुठलीही जीवितहानी नाही, घराचे झाले नुकसान
बीड शहरातील पेठ बीड भागामध्ये घरावर कोसळले झाड सुदैवाने कुठलीही जीवितहानी नाही, घराचे झाले नुकसान...