ડીસા તાલુકા પોલીસની ટીમે રાણપુર ઉગમણાવાસમાં જુગાર રમતાં ડીસા મોઢેશ્વરી સોસાયટીનો શાંતિ મશરૂભાઇ, મોટી ઢાંણી માલગઢનો અનીલભાઇ કેસાજી માળી, જુની ભીલડીનો અતુલભાઇ મણીલાલ ડાભી, ડીસાનો નવીનભાઇ પ્રભુદાસ ઠક્કર, વર્ધમાન સોસાયટીનો નિર્મળભાઇ જશવંતભાઇ રાઠોડ, ગાયત્રીનગરનો પ્રકાશ શંકરલાલ ઠક્કર, છત્રાલાનો ચમનભાઇ ઇશ્વરભાઇ નાયી, માલગઢનો વિરેશ પ્રહલાદભાઇ પઢિયાર, અને મોટી ઢાણી માલગઢનો રસીક અશોકભાઇ સોલંકીને ઝડપી લીધો હતો. જ્યારે રાણપુરનો દિનેશભાઇ કાળુભાઇ ઓગોડ નાસી ગયો હતો. પોલીસે કુલ રૂપિયા 80,820 રોકડા, તેમજ મોબાઇલ અને બાઇક મળી કુલ રૂપિયા 2,55,000નો મુદ્દમાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શરદ પુનમની રાત્રે શ્યામ બગલોઝ ખાતે ગરબાની રમઝટ જામી.
શરદ પુનમની રાત્રે શ્યામ બગલોઝ ખાતે ગરબાની રમઝટ જામી.
અમદાવાદ :ઉત્તરાયણના દસ દિવસ 'કરુણા અભિયાન' હાથ ધરવામાં આવે છે
અમદાવાદ :ઉત્તરાયણના દસ દિવસ 'કરુણા અભિયાન' હાથ ધરવામાં આવે છે
લુણાવાડા જનરલ ઓબ્ઝર્વરશ્રીએ સ્ટ્રોંગરૂમની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માટે મહીસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી...
Jammu Kashmir: किश्तवार के दछन इलाके में दो वाहनों की टक्कर में 6 लोगों की मौत, एक दर्जन जख्मी
किश्तवाड़ के दच्छन इलाके में बुधवार की सुबह दो वाहनों की टक्कर में छह लोगों की मौत हो गई और 12 से...
Hypothyroidism Symptoms: लड़कियों में तेजी से बढ़ रही हायपोथायरोडिज्म की समस्या, जानें कैसे होते हैं लक्षण
थायरॉइड हमारे शरीर के कई जरूरी फंक्शन को नियमित करता है। यह हमारे मेटाबॉलिज्म को कंट्रोल करता है।...