ડીસા તાલુકા પોલીસની ટીમે રાણપુર ઉગમણાવાસમાં જુગાર રમતાં ડીસા મોઢેશ્વરી સોસાયટીનો શાંતિ મશરૂભાઇ, મોટી ઢાંણી માલગઢનો અનીલભાઇ કેસાજી માળી, જુની ભીલડીનો અતુલભાઇ મણીલાલ ડાભી, ડીસાનો નવીનભાઇ પ્રભુદાસ ઠક્કર, વર્ધમાન સોસાયટીનો નિર્મળભાઇ જશવંતભાઇ રાઠોડ, ગાયત્રીનગરનો પ્રકાશ શંકરલાલ ઠક્કર, છત્રાલાનો ચમનભાઇ ઇશ્વરભાઇ નાયી, માલગઢનો વિરેશ પ્રહલાદભાઇ પઢિયાર, અને મોટી ઢાણી માલગઢનો રસીક અશોકભાઇ સોલંકીને ઝડપી લીધો હતો. જ્યારે રાણપુરનો દિનેશભાઇ કાળુભાઇ ઓગોડ નાસી ગયો હતો. પોલીસે કુલ રૂપિયા 80,820 રોકડા, તેમજ મોબાઇલ અને બાઇક મળી કુલ રૂપિયા 2,55,000નો મુદ્દમાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रधानमंत्री मोदी ने विभाजन विभीषिका के दिन को याद किया, बोले- जो बंटवारे की बलि चढ़े उन्हें नमन
प्रधानमंत्री नरेन्द्र मोदी ने बुधवार को विभाजन विभीषिका स्मृति दिवस के मौके पर देश के...
જાફરાબાદ માં રખડતા પશુથી લોકો ત્રાહિમામ
ઠેર-ઠેર રખડતાં પશુઓ હજુ કેટલાક નો ભોગ લેશે ? ભટકતું મોત અને ભયમાં જીંદગી જનતા ની સલામતી ની...
પોક્સો અને પ્રોહી ના ગુન્હામાં નાસતા ફરતા ભૂંડણી ગામના દિનેશ રાઠોડ ને પકડી પાડતી અમરેલી. એલ. સી. બી. ટીમ.
અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી...
অভিনেত্ৰী ৰিভা আৰোৰাই লাভ কৰিলে NQA National Award
১২ বছৰীয়া অভিনেত্ৰী ৰিভা আৰোৰাই লাভ কৰিলে "NQA National Award"