નાગેશ્રી પી.એસ.સી સેન્ટર ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવતા જીગ્નેશ ગૌસ્વામીનો વિદાય સમારંભ યોજાયો..
જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ પીએસસી સેન્ટર ખાતેથી ફરજ બજાવતા ડોક્ટર ગોસ્વામી સાહેબ ને ખાંભા ખાતે t.h.o માં પ્રમોશન મળતા વિદાય સમારંભ કરવામાં આવ્યો હતો .અને જાફરાબાદ નાગેશ્રી ગામે આવેલ હાઈસ્કૂલ ખાતે ફરજ બજાવતા શ્રી આચાર્ય શ્રી જોરુભાઈ વરુ બદલી થતાં વિદાય સમારંભ યોજાયો....જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે આવેલ હાઇસ્કુલ ખાતે જોરુભાઈ વરુની ડુંગર હાઈસ્કૂલ માં બદલી થતાં નાગેશ્રી સરપંચ શ્રી નરેન્દ્રભાઇ વરુ ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર ગૌસ્વામી અને જોરુ સાહેબ ને વિદાય આપવામાં આવી હતી
રિપોર્ટ...કરશન પરમાર જાફરાબાદ