પોલીસ મહાનિરીક્ષક શ્રી.નીલેશ જાજડીયા સા. જુનાગઢ રેન્જ જુનાગઢ તથા ગીર-સોમનાથ જીલ્લા પોલીસ.‌‌..અધિક્ષક શ્રી મનોહરસિંહ એન.જાડેજા સા તથા મદદનીશ પ.અધિ શ્રી જીતેન્દ્ર અગ્રવાલ સાઉના વિમાગ નાઓના માર્ગદર્શન તથા કોડીનાર પો.ઇન્સ. આર.એ.ભોજાણી સાહેબની સુચના મુજબ...કોડીનાર પો.સ્ટેના ટાઉન બીટ ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ ડી.ડી.બારડ તથા પો.હેડ.કોન્સ. રવીભાઇ બચુભાઇ સોલંકી તથા પો.હેડ કોન્સ પ્રતાપભાઇ અરજણભાઇ પરમાર તથા પો.કોન્સ. હીરેનભાઇ અરજનભાઇ બ્રરફ તથા પો કોન્સ બનેસિંહ હમીરભા ખસીયા તથા પો.કોન્સ. દીવ્યેશભાઇ ગોપાલભાઇ પરમાર તથા પો.કોન્સ. અપુર્વભાઇ નલીનભાઇ મોરી એ રીતેના પો.સ્ટાફના માણસો ટાઉન પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.ડીડી.બારડને બારતમી હકીકત ની અધારે કોડીનાર નવાપુલ પાસે છપરા નીચે જાહેરમાંથી જુગારની રેડ કરતા ૭ ઇસમો ગોળ કુંડાળુ વાળી જુગાર રમતા હોય જેઓ પસેથી ગંજી પતાના પાના નંગ પર કી.રૂ.૦૦/૦૦ તથા કુલ રોકડ રૂ.૧૦,૪૨૦/- ના મુદામાલ સાથે મળી આવતા ધોરણ સરની કાર્યવાહી કરી ન્સ રજી કરી આ કામની આગળની તપાસ પોહેડકોન્સ ડી.ડી.બારડ નાઓ ચલાવી રહ્યા છે...આરોપી:- (૧) અભુભાઇ વરજાંગભાઇ કામળીયા ઉવ.૫૦ ધંધોમજુરીકામ (૨) જોગેન્દ્રસિંગ બરીયામસિંગ ભદોરીયા ઉ.વ.૪૪ ધંધો-તાળાચાવીનો (૩) શ્રવણ ઉર્ફે અજય ઋતુરભાઇ મકવાણા ઉ.વ.૧૯ ધંધી-મજુરીકામ (૪) જયસુખભાઇ ઉર્ફે જંગી કુંભાભાઇ સોલંકી ઉ.વ.૩૧ ધંધો ડ્રાઇવિંગ (૫) ઉકાભાઇ ઘેલાભા પરમાર ઉ.વ.૩૨ ધંધો મજુરીકામ (૬) ભરતભાઇ ઉર્ફે ભરત રાજાભાઇ ચિત્રોડા ઉ.વ.૫૬ ધંધો-મજુરીકામ (૭) સમભાઇ જેઠાભાઇ પરમાર ઉ.વ.૪૦ ધંધો-મજુરીકામ રહેતમામ કોડીનાર. રિપોર્ટર ખલીકભાઈ