સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર હાલમાં બે કાર સામે ધડાકાભેર અથડાવવા પામી છે જેમાં ચાર મહિલાઓને ગંભીર જાઓ પહોંચતા પ્રથમ તેમને લીંબડી ખાતે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને જ્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાવતા હાલમાં સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે આ ઘટનાની લીંબડી પોલીસને જાણકારી મળતાની સાથે જ હાઇવે ઉપર દોડી ગઈ હતી અને હાઇવે ઉપર સર્જાય ટ્રાફિક સમસ્યાને બંને વાહનોને સાઈડમાં કરી અને સર્જાય ટ્રાફિક સમસ્યાને પૂર્વવત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે જ્યારે અકસ્માતમાં બે કાર સામસામે ધડાકા છે જેમાં ચાર મહિલાઓને ગંભીરિજાઓ થવા પામ્યું હોવાનું જાણવા મળે છે ત્યારે આ અંગેની ફરિયાદ નોંધવા માટે લીબડી પોલીસ તજવીજ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पन्ना विधानसभा के नेता भरत मिलन पांडे के द्वारा किया जा रहा अलग-अलग ग्रामों में जनसंपर्क
पन्ना विधानसभा क्षेत्र के लहुरहई, सिलधरा, शहपुरा, साहू पुर, नेगुआ, कोठी टोला, झंडा, आदि ग्रामो...
EV battery Price Reduce: इलेक्ट्रिक व्हीकल की कीमतें कब होंगी कम? एक्सपर्ट्स से समझें
वर्तमान में भारत में जितनी भी इलेक्ट्रिकल व्हीकल का प्रयोग होता है उसमें सबसे अधिक लिथियम ऑयन...
ब्लॉक स्तरीय सम्मान समारोह का हुआ आयोजन
ब्लॉक स्तरीय शिक्षक सम्मान समारोह का आयोजन
श्रीमाधोपुर ।
शिक्षा विभाग द्वारा...
માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજી ની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ શહેર ખાતે જનપ્રતિનિધિ સંમેલન યોજાયું હતું
રાજકોટ શહેર ખાતે આજરોજ પધારેલા માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી ની ઉપસ્થિતિમાં...
শালপাৰা SBI বেংকৰ CSP ত ঋণ মুক্ত ও SBI বেংকে প্ৰদান কৰা বিভিন্ন সুবিধা সম্পৰ্কে সজাগতা সভা ।
শালপাৰা SBI বেংকৰ CSP ত ঋণ মুক্ত ও SBI বেংকে প্ৰদান কৰা বিভিন্ন সুবিধা সম্পৰ্কে সজাগতা সভা ।