સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નેશનલ હાઈવે ઉપર હાલમાં બે કાર સામે ધડાકાભેર અથડાવવા પામી છે જેમાં ચાર મહિલાઓને ગંભીર જાઓ પહોંચતા પ્રથમ તેમને લીંબડી ખાતે સાર્વજનિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને જ્યાંથી વધુ સારવારની જરૂરિયાત જણાવતા હાલમાં સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે આ ઘટનાની લીંબડી પોલીસને જાણકારી મળતાની સાથે જ હાઇવે ઉપર દોડી ગઈ હતી અને હાઇવે ઉપર સર્જાય ટ્રાફિક સમસ્યાને બંને વાહનોને સાઈડમાં કરી અને સર્જાય ટ્રાફિક સમસ્યાને પૂર્વવત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે જ્યારે અકસ્માતમાં બે કાર સામસામે ધડાકા છે જેમાં ચાર મહિલાઓને ગંભીરિજાઓ થવા પામ્યું હોવાનું જાણવા મળે છે ત્યારે આ અંગેની ફરિયાદ નોંધવા માટે લીબડી પોલીસ તજવીજ હાથ ધરી રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પેટલાદઃ કોંગ્રેસને ચોથા ઝાટકાની શક્યતા, વધુ એક દિગ્ગજ રાજીનામું આપી કરશે કેસરિયા
પેટલાદઃ કોંગ્રેસને ચોથા ઝાટકાની શક્યતા, વધુ એક દિગ્ગજ રાજીનામું આપી કરશે કેસરિયા
Rajasthan RPSC Paper Leak चलती बस में Exam से पहले पेपर सॉल्व करते पकड़े गए उम्मीदवार
Rajasthan RPSC Paper Leak चलती बस में Exam से पहले पेपर सॉल्व करते पकड़े गए उम्मीदवार
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી
ಸಮಾಜದಲ್ಲಿರುವ ಜನರಿಗೆ ವಿಷ ಮುಕ್ತ ಆಹಾರ ದೊರೆಯಬೇಕು - ಎನ್. ಕೇಶವಮೂರ್ತಿ , ಸಾವಯವ ಕೃಷಿಕ, ರಾಮನಗರ
ನವೆಂಬರ್ 14, 2024
ಬೆಂಗಳೂರು ಕೃಷಿ ವಿಶ್ವವಿದ್ಯಾನಿಲಯದ ವತಿಯಿಂದ ಜಿಕೆವಿಕೆ ಆವರಣದಲ್ಲಿ "ಕೃಷಿ ಮೇಳ -...
अनियंत्रित होकर गाय से टकराई बाइक
बून्दी:
हादसे नें एक बुजुर्ग की मौत, दूसरा गंभीर घायल, लालसोट मेगा हाईवे की घटना,...