ચોટીલામાં રહેતાં દુદાભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મારવાડી યુવકે ગઈકાલે બપોરે પોતાના ઘરે એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ, યુવકને સંતાનમાં ચાર પુત્ર છે. અને દંપતી ચોટીલા હાઇવે પર વેલણ-પાટલા વેંચવાનો ધંધો કરે છે. ગઈકાલે દંપતી વચ્ચે ધંધા મામલે ઝઘડો થયાં બાદ તેનું લાગી આવતા યુવકે પગલું ભર્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. બનાવ અંગે ચોટીલા પોલીસે વધું તપાસ યથાવત રાખી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Morbi Breaking| Morbi julto pul video | બ્રિજ તૂટવાનો CCTV LIVE VIDEO | morbi julto pul live video
Morbi Breaking| Morbi julto pul video | બ્રિજ તૂટવાનો CCTV LIVE VIDEO | morbi julto pul live video
Wayanad Landslide: शशि थरूर ने अमित शाह को पत्र लिखकर की खास अपील, 'वायनाड भूस्खलन' को गंभीर प्रकृतिक आपदा घोषित करने को कहा
नई दिल्ली। वायनाड में भूस्खलन से मौत का आंकड़ा लगातार बढ़ता जा रहा है। भूस्खलन से अब तक 264...
વિજાપુર APMC ચૂંટણીના મામલે,જિલ્લા રજીસ્ટ્રાર સહિત 4ને હાઇકોર્ટનું તેડું
#buletinindia #gujarat #vijapur
Delhi Floods Breaking LIVE : भयंकर बाढ़ में डूबी राजधानी! | EXCLUSIVE Ground Report | Yamuna
Delhi Floods Breaking LIVE : भयंकर बाढ़ में डूबी राजधानी! | EXCLUSIVE Ground Report | Yamuna